SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપ્રતિષ્ઠા છે. જ્યારે જે પરમાત્મા વર્તમાન તીર્થાધિપતિ હોય તે સમયે તે પરમેશ્વરની પ્રતિષ્ઠાને શાસ્ત્રજ્ઞાતાઓ વ્યક્તિપ્રતિષ્ઠા કહે છે. - જેમ કે - વીર પ્રભુ ની. ક્ષેત્રપ્રતિષ્ઠાઃ- આદિનાથ વિ. ચોવીશ પ્રભુની તે રીતે પ્રતિષ્ઠા કરાવવી તે મધ્યમ એટલે ક્ષેત્રપ્રતિષ્ઠા જાણવી. અથવા એકજ પટમાં ૨૪ પ્રભુની પ્રતિષ્ઠા કરવી તે. મહાપ્રતિષ્ઠા :- ઉત્કૃષ્ઠ કાળના ૧૭૦ તીર્થંકરની પ્રતિષ્ઠા તે ચરમ એટલે મહાપ્રતિષ્ઠા કહેવાય છે. અથવા એકજ પટમાં ૧૭૦ પ્રભુની પ્રતિષ્ઠા કરવી તે. ऋषभाद्यानां तु सर्वेषामेव तीर्थकृतां तथा तेनरूपेण प्रतिष्ठा मध्यमा क्षेत्राख्या ज्ञेया स्वक्षेत्रचतुर्विंशतिविषयत्वात् इयं च भरतैरावतयोः । सप्तत्यधिकशतस्य तु महाविदेहभरतैरवतेषूत्कृष्टकालमङ्मगीकृत्य चरमेह महाप्रतिष्ठेति गुणनिष्पन्नाभिधाना ।। ३ ।। વિશેષાર્થ :- વર્તમાન તીર્થાધિપતિ વીર પ્રભુની પ્રતિષ્ઠા. તેમ જ્યાં સીમંધર સ્વામીનું તીર્થ પ્રવર્તી રહ્યું છે તે વિજયમાં સીમંધર સ્વામીની પ્રતિષ્ઠાકરવી તે પહેલા નમ્બરની પ્રતિષ્ઠા જાણવી. પોતપોતાના ક્ષેત્રની અપેક્ષાએ જે ચોવીશી હોય તે ચોવીશીના પ્રભુની પ્રતિષ્ઠા બીજી.આ ભરતક્ષેત્ર, અને ઐરાવતક્ષેત્રમાંજ હોય; વિદેહમાં તો ચોવીશી હોતી જ નથી. દરેક ચોવીશીના અવસર્પિણીમાં બીજા પ્રભુ વખતે ઉત્સર્પિણીમાં ત્રેવીસમાં પ્રભુ વખતે દરેક વિજયમાં તીર્થંકર વિચારતા હોય છે તે સર્વની પ્રતિષ્ઠા ત્રીજી. દેવજાતિ. આમ મોટી પ્રતિષ્ઠા હોવાથી એનું નામ ગુણ નિષ્પન્ન છે - સાન્તર્થ નામ છે. તે ૨/૩ .. अथ किमियं प्रतिष्ठानाम, किं मुख्यस्य देवताविशेषस्य मुक्तिगतस्य सन्निधानमुतान्यस्य तदनुजीविनः संसारस्थस्य; नाद्यः, मुक्तिगतस्य मन्त्रादिसंस्कारविशेषैरानयनासम्भवान्नापि द्वितीयः, संसारस्थस्यापि देवजात्यनुप्रविष्टस्य संस्कारविशेषै नियमतः सन्निधानादर्शनात्कादाचित्कस्य च तस्य प्रतिष्ठाऽप्रयोज्यत्वादिति पर्यनुयोगे सत्यात्मीय भावस्यैव विशिष्टस्य प्रतिष्ठात्वमुपपादयन्नाह । wwww SSIS E 100 શ્રીષોડશકપ્રકરણમૂ-૮ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy