SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૪ ૧૨ સાધુ સામાચારી–પંચાશક : ૮૧ : કરવાની ના કહી હોય તે કાર્ય કરવાની જરૂરિયાત પડતાં કદાચ ગુરુ રજા આપે એ હેતુથી ફરી તે કાર્ય માટે ગુરુને પૂછવું તે પ્રતિપૃરછા સામાચારી છે. પ્રશ્ન- ગુરુએ જે કાર્યની અનુચિત હોવાથી ના કહી છે તે જ કાર્ય માટે ફરી પૂછવું એમાં દેષ ન લાગે? પૂર્વે જે અનુચિત હતું તે પછી પણ અનુચિત હોય. ઉત્તર- આમાં દોષ નથી, કારણ કે ધર્મવ્યવસ્થા ઉત્સગ અને અપવાદથી છે. પૂર્વે ઉત્સર્ગથી જે કરવા યોગ્ય ન હોય તે જ કાર્ય પછી તે વખતે ઉત્પન્ન થયેલા તેવા બીજા કારણોથી કરવા ગ્ય બને. કહ્યું છે કે :કરાવ દિ સાકરથા, રેરાશાસ્ત્રમશાનગતિ. कार्य यस्यामकार्य स्यात्, कर्म कार्य तु वर्जयेत् ॥ १ ॥ “દેશ, કાળ અને રોગને આશ્રયીને તેવી અવસ્થા ઉત્પન્ન થાય છે, કે જેમાં ન કરવા જેવું કરવા જેવું બને છે અને કરવા જેવું ન કરવું જોઈએ.” આથી જે કાર્ય પૂર્વે અનુચિત હતું તે જ કાર્ય પછી ઉચિત બની જાય એવું બને. એટલે પૂર્વે જે કાર્યની ના, પાડી હોય તે જ કાર્યની પછી તેવા કોઈ કારણથી ગુરુ ૨જા પણ આપે. આમ ફરી પૂછવામાં દેષ નથી. (૩૩). ઇદના સામાચારી :જુવાદિuળ છંદળ, ગુરુવાળા કાર્દિ દોતિ : असणादिणा उ एसा, णेयेह विसेसविसउत्ति ॥ ३४ ॥ Jain Edecation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy