________________
૧૨ સાધુકામાચારી પચાશક ગાથા ૩૩
શિષ્ય કરીવાર પૂછે ત્યારે ગુરુ શ્રીજી' પણ કાર બતાવે, અથવા પહેલાં કહેલું કાય કરવાની હવે જરૂર નથી એમ નિષેધ કરે, અથવા પછી કરજે એમ કહે, અથવા તે કાય બીજો સાધુ કરશે એમ કહે, અથવા તે કાય બીજા સાધુએ કરી લીધુ છે એમ કહે, અથવા પૂર્વે કહેલ કાર્ય અગે વિશેષ સૂચન કરે.... પ્રતિસ્પૃચ્છા કરે....પ્રતિસ્પૃચ્છા કરવાનાં આવાં અનેક કારણેા છે. (૩૧),
: ૮. :
અથવા, ધારેલું કાર્ય કરવા જતાં અપશુકનથી પાછા ફરવુ પડે તે અપશુકનનું' નિવારણુ કરવાના વિધિ કરવા જોઈએ. તે આ પ્રમાણે :- પ્રથમવાર પાછા ફરવુ પડે તા આઠ શ્વાસેાશ્વાસ પ્રમાણ ( એક નવકાર) અને મીજી વાર ક્વુ પડે તેા સેાળ શ્વાસેાશ્વાસ પ્રમાણુ (એ નવકાર) કાઉસગ્ગ કરવા. ત્રીજી વાર પાછા ફરવુ પડે તે સંઘાટક તરીકે માટા સાધુને લઈ જવા, અથવા તેને પાછળ રાખવા વગેરે વિધિ કરવા. આ રીતે ત્રણ વાર પાછા ફરવું પડે તેા ક્રી ગુરુને પૂછવું એ પ્રતિસ્પૃચ્છા સામાચારી છે. ગુરુને ફ્રી પૂછ્યા પછી શુભ શુકન થતાં કાર્ય માટે જ્યાં જવાનુ હોય ત્યાં જવું. (૩૨)
પ્રતિપુચ્છામાં મતાંતર :
पुव्वणिसिद्धे अण्णे, परिपृच्छा किल उवडिए कज्जे । एवं िनत्थि दोसो, उस्सग्गाईदि धम्मठिई ॥ ३३ ॥ પદ્િ ॥ ૨૩ || કેટલાક આચાર્યા કહે છે કે પહેલાં ગુરુએ જે કાય
* વિજયાતપ્રથાËસૂચનાર્થે : 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org