SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૦થી ૩૨ ૧૨ સાધુસમાચારી–પંચાશક : ૭૯ : પુછી શકાય? કારણ કે તેવાં કાર્યો વારંવાર કરવામાં આવતાં હેવાથી દરેક વખતે પૂછવું અશક્ય છે. ઉત્તર તેવાં કાર્ય (સવારમાં એક વખત) ઈચ્છા બહુલ સંદિસાહું? ઈચ્છા બહલ કરશું એ આદેશથી પુછી લેવામાં આવે છે. (૨૯) પ્રતિપછા સામાચારી - पडिपुच्छणा उ कज्जे, पुव्वणिउत्तस्स करणकालम्मि । wતરાદિ, forદા સમય િ રૂ૦ | પૂર્વે અમુક સમયે તારે અમુક કાર્ય કરવું એમ ગુરુએ શિષ્યને કહ્યું હોય તો શિષ્ય તે કાર્ય કરતી વખતે “આપે કહેલું કાર્ય અત્યારે કરું છું” એમ પૂછવું=જણાવવું તે પ્રતિપૃચ્છા સામાચારી છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. પ્રશ્ન ફરી પૂછવાનું શું કારણ? ઉત્તર :-પૂર્વે કહેલા કાર્ય ઉપરાંત બીજુ પણ કાર્ય કરવાનું હોય અથવા હવે તે કાર્ય કરવાનું ન હોય વગેરે કારણે પહેલાં કહેલું કાર્ય કરતી વખતે ફરી પૂછવું જોઈએ. (૩૦) પ્રતિપૃચ્છા કરવાનાં કારણે कजंतरे ॥ कज्जं, तेणं कालंतरे व कन्जंति । अण्णो वा तं काहिति, कयं व एमाइया हेऊ ॥ ३१ ॥ अहवावि पवित्तस्सा, तिवारखलणाइ विहिपओगेवि । पडिपुच्छणत्ति नेया, तहिं गमणं सउणबुड्ढीए ॥ ३२ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy