________________
ગાથા-૨૭-૨૮ ૧૨ સાધુસામાચારી-પંચાશક : ૭૭ :
-
ગુરુ કે ગુરુને સંમત સ્થવિર વગેરે વસ્ત્રપ્રક્ષાલનાદિ કાર્યની વિધિના જ્ઞાતા છે. આથી તેમને હું વસ્ત્રપ્રક્ષાલનાદિ અમુક અમુક કાર્ય કરું છું એમ કહેવાથી તેઓ વસ્ત્રપ્રક્ષાલનાદિ કાર્યની વિધિ કહે. જેમકે :મોદૃકુ ૨, પુ ષg gશાય # એનિ ૩૫૮
વસ્ત્રો ધાબીની જેમ પછાડીને ન દેવા, સીની જેમ ધેકાથી પીટીને ન દેવા, ધોયા પછી કપડાં તડકે ન સુકવવા વગેરે...
આથી પુછનારને વસ્ત્રપ્રક્ષાલનાદિ વિધિનું જ્ઞાન થાય છે. વિધિનું જ્ઞાન થતાં અહો ! ગુરુએ (અથવા જિનેશ્વરે) આ સુંદર જોયું છે! કારણ કે આવી વિધિથી સકલ છાની રક્ષા કરે છે અને મુમુક્ષુ ઉપર ઉપકાર કરે છે; અન્ય દર્શનવાળાઓએ આવું જોયું નથી, એ બોધ થાય છે. એવા બોધથી આ ગુરુ અને જિન જ આપ્ત છે(-વિશ્વસનીય છે) એવી રુચિ-શ્રદ્ધા થાય છે. આવી શ્રદ્ધા શુભભાવ છે. કાર્યમાં પ્રવૃત્તિ કરનારના શુભભાવ મંગલરૂપ છે-વિદ્ગોને વિનાશ કરે છે.
અથવા આ ગાથાને અર્થ આ પ્રમાણે છે
ગુરુ શિખ્ય કરવા ધારેલા કાર્યની સિદ્ધિના ઉપાયને જાણનારા છે. આથી કરવા ધારેલું કાર્ય ગુરુને કહેવાથી એ કાર્ય શી રીતે કરવું તે ગુરુ પાસેથી સુંદર જાણવા મળે છે. ગુરુ પાસેથી કાર્ય સંબંધી સુંદર જ્ઞાન થતાં સમ્યક્ ક્રિયાને સ્વીકાર થાય છે, અથૉત્ ગુરુએ જે રીતે કરવાનું કહ્યું હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org