________________
: ૭૬ : ૧૨ સાધુ સામાચારી-પંચા શક ગાથા-૨૫ થી ૨૮
બર પાલન ન કરે એ સંભવ છે એ જણાવવા સુશ્રાવકો એમ કહ્યું છે. (૨૪) કેની નિસાહિ ભાવથી થાય તે જણાવે છે:जो होइ निसिद्धप्पा, मिसीहिया तस्स भावतो होइ । अणिसिद्धस्स उ एसा, वइमेत्तं चेव दडव्वा ॥ २५ ॥
સાવદ્યોગથી નિવૃત્ત બનેલા સાધુની નિશીહિ પરમાથથી થાય છે. સાવદ્યયોગથી નિવૃત્ત નહિ બનેલા સાધુની નિશીહિ શબ્દોચ્ચાર માત્ર છે-નિરર્થક છે. (૨૫). આ પૃચ્છના સામાચારી :आउच्छणा उ कज्जे, गुरुणो गुरुसम्मयस्स वा णियमा । एवं खु तयं सेयं, जायति सति णिजराहेउ ॥ २६ ॥ - જ્ઞાનાદિસંબંધી કેઈપણ કાર્ય ગુરુને (વડિલને) કે ગુરુને જે સંમત હોય તે સ્થવિર વગેરેને પૂછીને કરવું તે આપૃચ્છના સામાચારી છે. સદા જ્ઞાનાદિ કાર્ય ગુરુને કે ગુરુને સંમત વિર વગેરેને પૂછીને કરવાથી કર્મક્ષયનું કારણ બને છે અને એથી કલ્યાણકારી બને છે. (૨૬) ગુરુને પૂછીને કરેલું કાર્ય કલ્યાણકારી કેમ બને છે તે જણાવે છે :सो विहिनाया तस्साहमि तजाणणा सुणायंति । सनाणा पडिवत्ती, सुहमावो मंगलो तत्थ ॥ २७ ॥ इष्टुपसिद्धणुबंधो, धण्णा पावखयपुण्णबंधाओ । સુહાપુરામાગો, ઘર્ષ વિર નરસિદ્વિત્તિ | ૨૮ |
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org