SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૩-૨૪ ૧૨ સાધુસામાચારી-પંચાશક : ૭૫ : आयप्पमाणमेत्तो, चउहिसिं होइ उग्गहो गुरुणो । “ગુરુ જ્યાં બેઠા હોય ત્યાં ચારે દિશામાં શરીર પ્રમાણ (લગભગ ૩ાા હાથ) ગુરુને અવગ્રહ છે.” દેવના અવગ્રહનું પ્રમાણ કોઈ ગ્રંથમાં જોવામાં આવ્યું નથી. ફક્ત બીજાઓના મુખેથી સાંભળ્યું છે. તે આ પ્રમાણે – થોળ તિષિત (), વોર wwામકિશન જેવા સોનો દિ, તે વિચારે છે ? “જિનને પ્રશસ્ત અવગ્રહ ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ એમ ત્રણ પ્રકારે છે. ઉત્કૃષ્ટ ૬૦ હાથ પ્રમાણ, જઘન્ય ૯ હાથ પ્રમાણ, ૯ અને ૬૦ હાથ વચ્ચેને મધ્યમ અવગ્રહ છે. (૨૩) ગુર્નાદિકના અવગ્રહનો પરિગ ગુર્નાદિકની આશાતના ન થાય તેની કાળજીપૂર્વક કરવામાં આવે તે જ ઈષ્ટફલને સાધક બનતો હોવાથી સુશ્રાવકે પણ સમવસરણમાં જાય ત્યારે સમવસરણને કે સમવસરણમાં રહેલ મહેદ્રવજ, ચામર, તરણ વગેરેને દેખતાં જ તથા જિનમંદિરમાં જાય ત્યારે જિનમંદિરના શિખર, કળશ, વિજા વગેરેને દેખતાં જ હાથી, અશ્વ, શિબિકા વગેરે ઉપરથી નીચે ઉતરી જાય છે, એમ આગમોક્ત તે તે કથાઓમાં સંભળાય છે-વાંચવામાં આવે છે. આથી સુસાધુએ ગુર્નાદિકના અવગ્રહમાં પ્રવેશ કરતાં તેમની આશાતના ન થાય તેની કાળજી રાખવી જોઈએ. પ્રશ્ન:-- અહીં શ્રાવકો એમ ન કહેતાં સુશ્રાવકો એમ “સુ” નો ઉલ્લેખ કેમ કર્યો? ઉત્તર-સુશ્રાવક સિવાય બીજાઓ ઉક્ત વિધિનું બર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy