SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ : ૭૪ : ૧૨ સાધુસામાચારી-પ’ચાશક ગાથા-૨૩-૨૪ કરતાં નૈષેધિકી (નિસીહિ ) સામાચારી છે, અર્થાત્ દેવ—ગુરુના અવગ્રહમાં પ્રવેશ કરતાં અશુભ વ્યાપારના ત્યાગ કરવા જોઇએ અને તેને સૂચક “ નિસીહિ ’ શબ્દ લવા જોઈએ, અશુભ વ્યાપારના ત્યાગ કરનારમાં જ (અવગ્રહમાં પ્રવેશ કરતાં) નૈષધિકી (નિસીહિ) શબ્દના અથ ઘટે છે. અશુભ વ્યાપારને ત્યાગ નહિ કરનારની નૈષધિકી સ’ગત નથી, કારણ કે તેમાં શબ્દના અથ ઘટતા નથી. નૈષધિકી શબ્દના અર્થ આ પ્રમાણે છે :— અશુભ વ્યાપારને ત્યાગ અને તેનેા સૂચક ‘નિસીહિ’ શબ્દ કહેવા તે નૈશ્વિકી. (૨૨) કારણ ઃ— परिभोगो । દેવ-ગુરુના અવગ્રહમાં પ્રવેશનાં નિસીહિ કરવાનું गुरुदेवोग्गदभूमि, जत्तओ चेव होति કુન્નુત્તષ્ઠતાનો સર્, અમ્રિતાનો વા | ૨૩ ॥ एतो ओसरणादिसु, दंसणमेते गयादिओसरणं । सुव्वइ चेयसिहराइए सुस्सावगाणंपि ।। ૧૪ । ગુરુના અને દેવના અવગ્રહની (=રહેવાની) ભૂમિના પરિભાગ સદા આશાતના ન થાય તેની કાળજીથી જ કર વામાં આવે તે ઈષ્ટના સાધક બને છે=કમ ક્ષયનું કારણ અને છે, અન્યથા ( આશાતના ન થાય તેની કાળજી વિના) અનિષ્ટ ક્લના સાધક બને છે= ક`મધનું કારણ બને છે. ગુરુના અવગ્રહનું સ્વરૂપ આવશ્યક સૂત્રમાં (૧૨૨૧મી ગાથાની ટીકામાં) આ પ્રમાણે કહ્યું છેઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy