________________
: ૭૨ : ૧૨ સાધુસામાચારી-૫'ચાશક ગાથા ૧૯ થી ૨૧
ચાર તે આવશ્યિકી ( આવસહિ ). આવશ્યકી શબ્દના આવા અથ હાવાથી આવશ્યક કાર્ય માટે જ વસતિમાંથી નીકળનાર સાધુની આવશ્યિકી (આવસહિ) શુદ્ધ છે.
<
અહીં જ્ઞાનાદિ કાય માટે' એમ કહીને નિષ્કારણ અહાર જવાના નિષેધ જણાવ્યેા છે. ગુરુની અનુજ્ઞાથી’ એમ કહીને ગુરુની અનુજ્ઞા વિના મહાર જવાના નિષેધ જણાખ્યા છે. ‘આગમાક્ત વિધિથી' એમ કહીને અવિધિથી જવાના નિષેધ જણાવ્યેા છે, (૧૮)
ક્યા કા* માટે બહાર નીકળવુ તે જણાવે છે :कज्जेपि णाणदंसणचरितजोगाण साहगं जं तु । जक्ष्णो सेसमकज्जं, ण तत्थ आवस्सिया सुद्धा ॥ १९ ॥
અહીં સાધુનુ જે કાય જ્ઞાન-દર્શનચારિત્રનુ સાધક હાય તે જ ભિક્ષાટન આદિ કાય છે, બાકીત્તું જે જ્ઞાન-દર્શનચારિત્રનું સાધક ન હૈાય તે અકાય છે. આથી જ્ઞાનાદિ સાધક કાર્ય સિવાય બહાર જનાર સાધુની આવશ્યકી શુદ્ધ નથી. કારણ કે તેમાં આવશ્યિકી શબ્દના અથ ઘટતા નથી. (૧૯).
નિષ્કારણ બહાર જનારની આવશ્યિકીનું સ્વરૂપ :-- वहमेतं णिव्विसयं, दोसाय मुसति एव विष्णेयं । મહેરૢિ વયાની, વગેશ ત્રો મારું ! ૨૦ || आवस्सिया उ आवस्सिएहि सव्वेहि जुत्तजोगस्स । एस्सेसो उचिओ, इयरस्स ण चेव णत्थित्ति ॥ २१ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International