________________
ગાથા-૧૮ ૧૨ સાધુસામાચારી-૫'ચાશક
પ્રશ્ન :-જ્ઞાનસપત્તિ આદિ ગુણૢાથી યુક્ત પશુ ગુરુ રાગાદિયુક્ત હાવાથી અને સવિગ્નપાક્ષિક ગુરુ શિથિલ આચારવાળા હાવાથી અસત્ય ઉપદેશ આપે એવા સભવ હાવાથી તેમનુ વચન (એકાંતે) તત્તિ કેમ કરી શકાય ?
ઉત્તર :-- સ’વિગ્ન ( =ભવભીરુ ) ગુરુ આગવિરુદ્ધ
ઉપદેશ આપવાથી મરિચીના ભવમાં મહાવીર ભગવાનની જેમ કટુ ફળ મળે છે એમ જાણે છે. આથી તે આગમવિરુદ્ધ ઉપદેશ ન આપે, આથી સવિગ્ન અને સવિગ્નપાક્ષિક ગુરુના વચનમાં કોઈ જાતની શકા રાખ્યા વિના તહત્તિ ન કહેવું એ મિથ્યાત્વ છે. કારણુ કે શુદ્ધ પ્રરૂપક તરીકે નિશ્ચિત થયેલા ગુરુના વચનના અસ્વીકાર મિથ્યાત્વ વિના ન થાય.(૧૭)
: ૭૧ :
આવશ્મિકી સમાચારીનું સ્વરૂપ :कज्जेणं गच्छंतस्स, गुरुणिओएण सुत्तणीईए । आवस्सियति णेया, सुद्धा ગસ્થનોપલો || ૮ ||
જ્ઞાનાદિ કાર્ય માટે ગુરુની અનુજ્ઞાથી અને આગમાક્ત ઇયોંસમિતિ આદિ વિધિથી વસતિમાંથી નીકળતા સાધુની આવશ્યિકી (અવસહિ) શુદ્ધ જાણવી. કારણ કે તેમાં આયિકી શબ્દના અર્થ ઘટે છે. આવશ્યક કાર્ય માટે વસતિમાંથી નીકળવાની ક્રિયા અને એ ક્રિયાના સૂચક શબ્દો* શુદ્ધ શબ્દ આસ્સિયા કે આવસ્થિકી હેાવા છતાં વર્તમાનમાં પ્રસિદ્ધ બની ગયા હેાવાથી અહીં તે શબ્દ
C
"
આવસહિ ॰ શબ્દ કાઉસમાં લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org