SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ : ૭૦ : ૧૨ સાધુસામાચારી-પંચાશક ગાથા.૧૬-૧૭ ઉક્ત પ્રકારના ગુરુ ન હોય ત્યારે શું કરવું તે જણાવે છે :इयरम्मि विगप्पेणं, जं जुत्तिखमं तहिं ण सेसम्मि । વિવિવણ વા, જી તરસન્થ ફૂi | ૬ | પૂર્વોક્ત જ્ઞાનસંપત્તિ વગેરે ગુણોથી યુક્ત ગુરુ સિવાયના ગુરુ કહે ત્યારે તહરિ કહેવું કે ન પણ કહેવું. તે ગુરુનું જે વચન યુક્તિયુક્ત હોય તેમાં તહત્તિ કહેવું, પણ જે વચન યુક્તિયુક્ત ન હોય તેમાં તહતિ ન કહેવું. અથવા સંગ્નિ પાક્ષિક ગીતાર્થ યુક્તિયુક્ત કે યુક્તિરહિત જે કંઈ કહે તેમાં તહરિ કહેવું. પણ અગીતાર્થના વચનમાં તહત્તિ ન કહેવું. કારણ કે તે અજ્ઞાન હેવાથી અસત્યવચન કહે એ સંભવ છે. સંવિઝપાક્ષિકનું લક્ષણ (ઉપદેશમાળામાં) આ પ્રમાણે છે – सुद्धं सुसाहुधम्म, कहेइ निंदा य निययमाचारं । सुतवस्सियाण पुरओ, हवइ य सव्वोमरायणिओ ॥५१५ ॥ “સંવિના પાક્ષિક સુસાધુઓના શુદ્ધ આચારનું વર્ણન કરે, પોતાના શિથિલ આચરણની નિંદા કરે, ઉત્તમ તપસ્વીએની સુસાધુઓની આગળ પોતે બધાથી લઘુ બને આજના લિક્ષિત સુસાધુઓથી પણ પિતાને લઘુ માને.” (પ૧૫) આ સિવાય બીજા પણ સંવિન પાક્ષિકનાં લક્ષણે (ઉપદેશમાળામાં) છે. (૧૬) ઉક્ત ગુણસંપન્ન ગુરુના વચનમાં તહત્તિ ન કહેવામાં મિથ્યાત્વ :संविग्गो गुवएस, ण देह दुब्भासियं कडुविवागं । जाणंती तम्मि तहा, अतहक्कारो उ मिच्छत्तं ॥ १७ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy