________________
ગાથા-૧૫ ૧૨ સાધુસામાચારી-૫'ચાશક
• ૬૯ :
જિનાગમમાં જણાવેલ જિનકલ્પ, સ્થવિરકલ્પ વગે૨ે કલ્પમાં અને ચરકાદિ દીક્ષા રૂપ અલ્પમાં, અથવા ગ્રાહ્ય અને અગ્રાહ્યમાં) પૂજ્ઞાનવાળા, પાંચ મહાવ્રતાનુ' બરાબર પાલન કરનાર, પ્રતિલેખનાદિ સચમથી અને અનશનાદિ તપથી પરિપૂર્ણ ગુરુ આગળ કોઈ જાતની શંકા વિના તથાકાર કરવા જોઇએ= આપ આ જે પ્રમાણે કહેા છે તે પ્રમાણે જ છે” એવા અર્થના સૂચક ‘તહત્તિ' શબ્દ ખેલવા જોઈ એ.
અહીં કલ્પ-૪૯૫માં પૂર્ણ જ્ઞાનવાળા એ શબ્દોથી જ્ઞાન-સપત્તિ, પાંચ મહાવ્રતાનુ ખાખર પાલન કરનાર એ શબ્દાથી મૂલગુણસ'પત્તિ અને સયમ-તપથી પરિપૂર્ણ એ શબ્દોથી ઉત્તરગુણુસ'પત્તિ કહી છે. આ ત્રણ સ'પત્તિથી યુક્ત ગુરુનુ વચન કાઈ જાતની શંકા વિના માનવુ' જોઇએ અને એ માટે તેના સૂચક તહેત્તિ શબ્દ મેલવા જોઇએ. (૧૪) કન્યારે તત્તિ કહેવું તે જણાવે છે :वायणपडि सुणणाए, उवएसे सुत्तअटुकहणाए । અવિત મેયંતિ તદ્દા, કવિનવેળ તારો ॥ ૧ ॥
સૂત્રની વાચના સાંભળતી વખતે, આચાર સ’બધી ઉપદેશ આપે ત્યારે, અને સૂત્રના અનુ` વ્યાખ્યાન કરે ત્યારે ગુરુ આગળ શિષ્યે કાઈ પણ જાતના સદેહ રાખ્યા વિના આપ આ જે કહે છે) તે સત્ય છે એ જશુાવવા તાત્તિ કહેવુ જોઈએ. [ ઉપલક્ષણથી ગુરુ કાઈ આજ્ઞા કરે, પ્રશ્નના ઉત્તર આપે વગેરે વખતે પણ તદ્ઘત્તિ કહેવુ' જોઈ એ. (૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org