________________
: ૬૮ = ૧૨ સાધુસામાચારી-પંચાશક ગાથા-૧૪
મિચ્છામિ દુક્કડ પદના અક્ષરોને સંક્ષેપથી આ અર્થ છે.
પ્રશ્ન:– સંપૂર્ણ પદ કે વાક્યને અર્થ જોવામાં આવે છે, પદના પ્રત્યેક અક્ષરનો અર્થ જેવામાં આવતું નથી, આથી પ્રત્યેક અક્ષરનો અર્થ યોગ્ય નથી.
ઉત્તર- પ્રત્યેક અક્ષરને પણ અર્થ છે. જે પ્રત્યેક અક્ષરને અર્થ ન હોય તે અક્ષરોના સમુદાયમાં (પદમાં) પણ અર્થ ન હોય. જેમ કે રેતીના પ્રત્યેક કણિયામાં તેલ નથી તે તેના સમુદાયમાં પણ તેલ નથી. તથા પદોને અર્થ સંકેત પ્રમાણે જોવામાં આવે છે. જે પદમાં જે સંકેત હોય તે પદનો તે અર્થ થાય છે એમ વ્યવહારમાં જોવામાં આવે છે. તે પ્રમાણે અક્ષરમાં પણ સંકેત હેવામાં કશે વાંધે નથી. અક્ષરોમાં પણ સંકેત હોય છે. જેમકે–મ એટલે મનન કરવાથી અને ત્ર એટલે રક્ષણ કરનાર હોવાથી મંત્ર કહેવાય છે. અર્થાત જે મનન કરવાથી રક્ષણ કરે તે મંત્ર. અહીં મં અક્ષરમાં મનન એ સંકેત છે, અને ત્ર અક્ષરમાં રક્ષણ કરનાર એવો સંકેત છે. (૧૨-૧૩) - હવે તથાકાર સામાચારીનું વર્ણન શરૂ કરે છે. તેમાં કેવા ગુરુને તહરિ કહેવું =કેવા ગુરુનું વચન માનવું તે જણાવે છે – कप्पाकप्पे परिणिट्टियस्स ठाणेसु पंचसु ठियस्स । संयमतवड्ढगस्स उ, अविगप्पेणं तहकारो ॥ १४ ॥
ક૬૫ અને અક૯૫માં (આચાર અને અનાચારમાં અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org