________________
ગાથા ૯
૧૨ સાધુ સામાચારી-પંચાશક : ૨૫ :
વાળા શિષ્ય) અને રત્નાધિક પ્રત્યે ઈચ્છાકારને પ્રયોગ કરવો જોઈએ, અર્થાત્ નાનાની કે મોટાની ઈચ્છાપૂર્વક કામ કરાવવું કે કરવું જોઈએ. (૮) અપવાદથી આજ્ઞા અને બલાત્કાર પણ કરાવી શકાય - जोग्गेवि अगाभोगा, खलियम्मि खरंटणावि उचियत्ति । ईसिं पण्णवणिजे, गाढाजोगे उ पडिसेहो ॥ ९ ॥
જે સાધુ ગુણ હોવાથી કલ્યાણને અને ઉપદેશને યોગ્ય છે તે સાધુની અનુપયોગથી સ્કૂલના થાય તો તેને ઠપકો પણ આપવો ઉચિત છે, અર્થાત્ તેને આજ્ઞાથી કે બલાત્યારથી પણ માગ માં લાવવું જોઈએ. હા, એટલું ખ્યાલમાં રાખવું જોઈએ કે તેને બહુ ઠપકે ન આપવું જોઈએ, થોડો ઠપકો આપ જોઈએ. બહુ ઠપકો આપવાથી પ્રાયઃ શ્રેષ-વૈર આદિ દેશે થાય છે. બહુ જ અયોગ્ય જીવને (શેડો પણ) ઠપકો નહિ આપવો જોઈએ. (કિત ઉપેક્ષાભાવ રાખવો જોઈએ.) કારણ કે
उपदेशो हि मूर्खाणां, प्रकोपाय न शान्तये ।। पयःपानं भुजंगानां, केवलं विषवर्धनम् ॥ १॥ ..
જેમ સપને પાન વિષ વધારનારું બને છે : તેમ મૂખને (અચોગ્યને) આપેલો ઉપદેશ પ્રકોપ માટે થાય છે, શાંતિ માટે નહિ.” (૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org