________________
: ૬ : ૧૨ સાધુસામાચારી-૫’ચાશક
[આમાં ત્રણુ ખાખતા કહી છે—(૧) કારણ વિના ખીન્ત પાસે કામ ન કરાવે. (૨) ઇચ્છા વિના બીજા પાસે કામ ન કરાવે, (૩) રત્નાધિક પાસે કામ ન કરાવે. ]
પાલન અગે
બીજાનું કાર્ય કરવામાં ઇચ્છાકારના ( આવ, નિ॰માં ) કહ્યુ છે કે~~
ગાથા-૪
अहवावि विणासंतं, अब्भत्थतं च अन्न दट्ठूणं । અન્નો જો. મનિન્ના, તું સાદું નિTMટ્રીકો || ૬૭૨ || अहय' तुम्भ एय, करेमि कज्जं तु इच्छकारेणं । ६७३ । पूर्वार्धं
“ બીજુ કાઈ કાર્ય કરતા હોય, પશુ આવડતના અભાવે તે કાર્યને બગાડતા હોય તે “ જો તમારી ઈચ્છા હાય તા તમારું આ કાર્ય હું કરુ” એમ ઇચ્છાકાર સામાચારીના પાલનપૂર્વક બીજાનું કાર્ય કરે. અથવા એક સમથ સાધુને બીજો અસમર્થ સાધુ પેાતાનું કાય કરી આપવા પ્રાથના કરતા હાય એ જોઈને નિર્જાના અર્શી ત્રીજા સાધુને બીજા સાધુનું કામ કરવાની ભાવના થાય તેા “જો તમારી ઇચ્છા હોય તે। હું તમારુ' આ કામ કરી આપું” એમ કહીને જો તેની ( =બીજા સાધુની ) ઇચ્છા હોય તે તેનું કામ કરી આપે.”
[ આમાં ત્રણ ખાખતા કહી છે(૧) એક સાધુ બીજાને ન કહે તે પણ જો તે (=એક સાધુ) જે કામ કરતા હાય તે કામ બગડતું હોય તેા ખીજાએ તેની ઈચ્છાપૂર્વક તેનુ કામ કરી આપવું જોઈ એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org