________________
ગાથા-૪ ૧૨ સાધુસામાચારી-૫'ચાશક
સચાગેા ઉપસ્થિત થતાં પાતે પેાતાનું કાર્ય કરી શકે તેમ ન હાય, કે બીજો કાઇ સાધુ તેનું પેાતાનું કાર્ય સ્વય કરી શકે તેમ ન હાય, તે જ પેાતાનું કે ખીજાનું કાર્ય ખીજા પાસે કરાવવું જોઈ એ.
: ૫૯ :
પ્રશ્ન :- જરૂર પડતાં ગમે તેની પાસે કાય કરાવી શકાય અને ગમે તેનું કાય કરી શકાય ? કે એમાં કાઈ નિયમ છે ?
ઉત્તર ઃ- ચૈાગ્યની પાસે જ કાય કરાવી શકાય અને રાગ્યનું જ કાર્ય કરી શકાય. તેમાં રત્નાધિક સિવાય બીજા પાસે કાય' કરાવવુ' જોઇએ, અર્થાત્ રત્નાધિક પાસે કાય નહિ કરાવવુ' જોઇ એ. કારણ કે તે પૂજય છે. તથા નવદીક્ષિત આદિ સાધુનું કાય કરવુ. જોઇએ.
બીજાની પાસે કાર્ય કરાવવામાં ઈચ્છાારના પાલન અંગે ( આવ. નિમાં ) કહ્યુ' છે કે—
जइ होज्ज तस्स अनलो, कज्जस्स वियाणई नवा एयं । गेलन्नाईहि व होज्ज बावडी कारणेहिं सो ॥ ६७० ॥
“ પાતે અમુક કાર્ય કરવાને અસમર્થ હાય, અથવા કાયર કેવી રીતે કરવુ તે જાણુતા ન હાય, અથવા પ્લાન આદિની સેવામાં રાકાયેલા હાય, તેા “ જો તમારી ઈચ્છા હાય તા આ કાય કરા” એમ ઈચ્છાકાર સામાચારીનું પાલન કરવા પૂર્વક રત્નાધિક સિવાય બીજા પાસે કાય
કરાવે.”
Jain Education International
For Private & Personal Use Only
*www.jainelibrary.org