________________
ગાથા-૪૯ ૧૧ સાધુધમ વિધિ—પચાશક
અવિરુદ્ધ સ્થાનમાં કાર્યાત્સગ કરવા. (૪) ગમન શુદ્ધિઃયુગ પ્રમાણુ (=લગભગ ૩ા! હાથ) દૃષ્ટિ રાખીને ચાલવુ (૫) ભાષા શુદ્ધિ શુદ્ધિ :- બરાબર વિચારપૂર્વક ખેલવુ. (૬) વિનય શુદ્ધિ :- આચાર્યોદિના વિનય કરવા.
ઔપપાતિક શાસ્ત્રમાં (૧૭મા સૂત્રમાં) કમલપત્ર વગેરેનાં દૃષ્ટાંતા આ પ્રમાણે છે.- ભાવ સાધુઓ કાંસાના પાત્રની જેમ સ્નેહ રહિત, [અર્થાત્ જેમ કાંસાના પાત્રમાં સ્નેહચીકાશ ચાંટે નહિ તેમ સાધુએ સ્નેહ=રાગ રહિત હાય છે] શ'ખની જેમ (રાગાદિ રહિત હાવાથી) નિરજન, જીવની જેમ ( અસ્ખલિતપણે વિહાર કરનારા હાવાથી ) અપ્રતિહત ગતિવાળા, આકાશની જેમ (ગામ વગેરેની અપેક્ષા રહિત હૈાવાથી) નિરાલખન, વાયુની જેમ કેાઈ એક સ્થળે નહિ રહેનારા, શરદઋતુના પાણીની જેમ યુદ્ધ હૃદયવાળા, કમલપત્રની જેમ (કમ રૂપ લેપ લાગતા ન હોવાથી નિરુપલેપ, કાચખાની જેમ પાંચ ઇંદ્રિયાને ગુપ્ત (કાબૂમાં) રાખનારા, પક્ષીની જેમ (પરિવારથી રહિત હાવાથી અને અનિયત સ્થાનમાં રહેનારા હૈાવાથી) મુક્ત, જંગલમાં થતા ખડ્ડી નામના પશુના શિંગડાની જેમ ( રાગાદિથી રહિત હાવાથી) એકાકી, ભાર'ડપક્ષીની જેમ અપ્રમત્ત, હાથીની
• ૫૩ :
ભારડપક્ષીના એ વાનું શરીર એક હેાય છે, ડાક જુદી હાય છે, પગ ત્રણ હૈાય છે, તે મનુષ્યભાષા ખેાલે છે. તે અંતેને જુદી જુદી ઈચ્છા થાય તા મૃત્યુ પામે છે. આથી તે બંને બહુ અપ્રમત્ત રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org