________________
૧૧ સાધુધમ વિધિ—પચાશક : ૪૩ ;
पायं अद्दिष्णगंठीतमाउ तह दुक्करंपि कुव्वंता । बज्झा व ण ते साहू धंखाहरणेण विष्णेया ॥ ३८ ॥
ગાથા-૩૭-૩૮
જેએ ઉત્તમ અને કૃતજ્ઞ ન હેાવાના કારણે અકલ્યાણનું ભાજન હાવાથી ગુરુની અવજ્ઞા કરે છે, તેએ (વાસ્તવિક) સાધુ નથી. કારણ કે તેવા સાધુએ ગુરુલાઘવને ખરાખર જાણતા નથી. અર્થાત્ ગુરુકુલવાસ અને એકાકી વિહાર એ એમાં વધારે લાભ શામાં છે તે ખરાખર જાણતા નથી. તેવાઓ એમ માને છે કે અનેક સાધુએ હાવાથી અશુદ્ધ આહાર, પરસ્પર સ્નેહ, રાષ વગેરે દાષાના સ ́ભવ હાવાથી ગુરુકુલમાં રહેવામાં બહુ દાષા છે. એકાકી વિહારમાં આ રાષા નહિ હાવાથી ઓછા ઢાષા છે. તેમની આ માન્યતા બરાબર નથી. કારણ કે આ માન્યતા આગમથી બાધિત છે= આગમાથી વિપરીત છે. આ માન્યતા આગમથી બાધિત કેમ છે તે પહેલા જણાવી દીધુ છે. તેવા સાધુઓ નિર્દોષ શિક્ષા, શરીરવિભૂષાનેા ત્યાગ, જીણુ ઉપધિ, આતાપના, માસક્ષમણ વગેરે અનુષ્કાને આગમ પ્રમાણે નહિ, કિંતુ સ્વમતિકલ્પના પ્રમાણે કરે છે. આવા સાધુએ આગમથી નિરપેક્ષ પ્રવૃત્તિ કરનારા હાવાથી અને એકાકી હાવાથી જૈનશાસનની મર્યાદાઓનુ પાલન કરવામાં અસમથ છે, આથી જૈનશાસ નની અપભ્રાજનાનું કારણ બને છે. આવા સાધુએ પેાતાની મહેતા માનનારા અને ગુરુની અવજ્ઞા કરનારા હાવાથી ક્ષુદ્ર-તુચ્છ છે, અથવા સેાળા લેાકાને પેાતાના પ્રત્યે આક્ર*વામાં તત્પર હોવાથી ક્ષુદ્ર-કૃપણ છે. અથવા ખીજા સાધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org