________________
ગાથા-૩૪ ૧૧ સાધુધર્મવિધિ-વંચાશક
: ૩૭ :
નવા સ્ટમેન્ના એ સૂત્રનો અર્થ પણ કેવળ શબ્દના આધારે નહિ, કિંતુ આજુ-બાજુને સંબંધ વગેરેના આધારે કરો જોઈએ, આજુ-બાજુનો સંબંધ વગેરેના આધારે એ સૂત્રને અર્થ “બીજે તે સહાયક ન મળે તે જ ગીતાર્થ સાધુ એ પણ વિચરે” એવે છે.]
સૂત્રે ઉત્સર્ગ–અપવાદ વગેરે અનેક વિષયોવાળાં હોય છે. તેમાં કયું સૂત્ર કયા વિષયવાળું છે તે તેના નિર્યુક્તિ આદિ વ્યાખ્યાનથી જણાય છે. બૃહકલપભાગ્યમાં કહ્યું છે કે – उस्सग्गसुयं किंची, किंची अवधाइय भवे सुसं। तदुभयमुत्तं किंची, सुत्तस्स गमा मुणेयव्वा । सन्नाइसुत्तस समय-परसमयुस्सग्गमेव अपवाए। हीणाहियजिणथेरे, अज्जाकाले य नाणाई ॥ १२२१
કાઈ સૂત્ર ઉત્સર્ગ સૂત્ર હોય છે, કેઈ અપવાદ સૂત્ર હોય છે, કેઈ સૂત્રમાં પ્રથમ ઉત્સગ જણાવીને પછી અપવાદ જણાવ્યું હોય, કેઈ સત્રમાં પ્રથમ અપવાદ જણાવીને પછી ઉત્સગ જણાવ્યું હોય, એમ સૂત્રના ચાર પ્રકાર છે.” - કોઈ પારિભાષિક સૂત્ર હોય, અર્થાત્ તેમાં રહેલાં કોઈ શબ્દના ચાલુ પ્રસિદ્ધ અર્થ ન થતો હોય, કિંતુ વિશિષ્ટ અપ્રસિદ્ધ અર્થ થતું હોય, જ્યારે કેઈ દેશી ભાષા નિયત સૂત્ર હોય, અર્થાત્ તેમાં રહેલા કેઈ શબ્દને અર્થ અમુક દેશની ભાષા પ્રમાણે થતો હોય, કોઈ સ્વસમય સૂત્ર હોય, અર્થાત તેમાં જૈનદર્શન સંબંધી વર્ણન હોય, કોઈ પરસમય સવ હોય, અર્થાત્ તેમાં બૌદ્ધાદિ પરદશન સંબંધી વર્ણન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org