________________
| ૩૬ :
૧૧ સાધુધર્મવિધિ-પંચાશક
ગાથા ૩૪
कालंमि संकिलिडे, छक्कायदयावरोवि संविग्गो। जयजोगीणमलंभे, पणगन्नयरेण संवसाइ ॥ १७४९ ॥
છકાય જીની દયામાં તત્પર સંવેગી પણ ખરાબ કાળમાં સંવિગ્ન ગીતાર્થને જેગ ન મળે તે પાસા વગેરે પાંચમાથી કોઈ એકની સાથે રહે. (પણ એકલો ન રહે.)
આથી નિપુણેએ દશવકાલિકનું ના એના એ સૂત્ર અહીં જણાવેલી આગમયુક્તિથી બીજે તે સહાયક ન મળે તે જ ગીતાર્થ સાધુ સંબંધી છે એમ સમજવું. (૩૩)
વ્યાખ્યાન વિના સૂત્રને વિશેષ અર્થ ન સમજાય:जंजह सुत्ते भणियं, तहेव जइ त वियालणा गस्थि । किं कालियाणुओगो, दिट्ठो दिट्टिप्पहाणेहिं ॥ ३४ ॥
જે સૂત્રમાં જેમ કહ્યું હોય તેમ જ અર્થ કરવાનો હોય, અર્થાત જે સૂત્રને માત્ર શબ્દના આધારે જ અર્થ કરવાને હૈય, તેના વિષયવિભાગની કલપના ન કરવાની હોય તો, અર્થાત એને ભાવાર્થ ન વિચારવાનો હોય તે, દષ્ટિપ્રધાન (બૈગમાદિનમાં નિપુણ) શ્રી ભદ્રબાહુસ્વામી વગેરેએ નિર્યુક્તિ આદિ કરીને ઉત્તરાધ્યયન વગેરે કાલિકશ્રતનું વ્યાખ્યાન કેમ કર્યું? અર્થાત્ કોઈપણ સૂત્રનો અર્થ તેના શબ્દ ઉપરથી જ નક્કી ન થાય, કિંતુ તેના આજુબાજુના સંબંધ વગેર ઉપરથી નક્કી થાય. આથી જ સૂત્રનો શે ભાવ છે તે જણાવવા ભદ્રબાહસ્વામી વગેરેએ સૂત્રો ઉપર નિયુક્તિ આદિની રચના કરી છે. [ આથી પ્રસ્તુતમાં દશવૈકાલિકનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org