SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ સાધુધર્મ વિધિ-૫ ચાશક सामण्णगजोगाणं, बज्झो गिहिसन्नि मंथुओ होइ । दंसणणाणचरित्ताण महलणं पावप एको ॥ ગાથા-૩૩ : ૩૫ : . ७०१ • એકાકી વિચરનાર (૧) સાધુના વિનય-વૈયાવચ્ચ વગેરે ચેાગેાના લાભથી વાંચિત રહે, (૨) સુખ-દુ:ખ કે લાભાલામ સંબધી પૂછ્યું, છેકરાઓને વ્યાવહારિક ભણાવવુ વગેરે રીતે ગૃહસ્થના વ્યવહારની પંચાતમાં પડે, (૩) જ્ઞાન-દર્શોન-ચારિત્રને મલિન બનાવે. તે આ પ્રમાણેબૌદ્ધ આદિથી આકર્ષાઈને નિપુણ્ યુક્તિ-દૃષ્ટાંતાથી યુક્ત ઔદ્ધદન પશુ સુદર જણાય છે ઇત્યાદિથી કે ઉન્માર્ગની દેશનાથી દશનને લિન બનાવે. લૌકિક પાપશાસ્ત્રના અભ્યાસ કરીને તેમાં બહુમાન થવાથી જ્ઞાનને મલિન બનાવે. હાથ-પગ-મુખાદિનું પ્રક્ષાલન વગેરે નિઃશ કપણે કરીને ચારિત્રને મલિન બનાવે.' (૩૨) દશવૈકાલિકનુ વચન વિશેષ વિષયવાળું છેઃ ता गीयम्मि इमं खलु तदण्णलाभंतराय विसयति । મુત્ત અવતન્ત્ર, નિકળે હૈં સંતનુત્તીર્ ॥ ૨૩ ॥ આ પ્રમાણે આગમવચના સામાન્ય સાધુને એકલા રહેવાના નિષેધ કરનારા હૈાવાથી નવા મેત્તા એ દશવૈકા લિકનું સૂત્ર ગીતા સાધુ સ`ખધી છે, તેમાં પણ બીજો તેવા કોઈ સહાયક સાધુ ન મળે તે જ છે, અર્થાત્ ખીજો તેવા કોઈ સહાયક સાધુ ન મળે તે જ ગીતા સાધુને એકલા વિચરવા સંબધી છે. અગીતાથે તા ીજાની સાથે જ રહેવુ જોઇએ. કારણ કે (પંચકલ્પ ભાષ્યમાં) કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy