________________
: ૩૪
૧૧ સાધુધર્મવિધિ-પંચાશક
ગાથા ૩૨
(૨) એકલાનો શ્વાનથી પરાભવ થાય. (૩) એકલાને સાધુ ઉપર દ્વેષભાવવાળો કઈ પરાભવ કરે. (૪) એકીસાથે ત્રણ ઘરમાંથી ભિક્ષા વહેરાવવા આવે ત્યારે એકલે બધી તરફ ઉપગ ન રાખી શકવાથી ભિક્ષા અશુદ્ધ બને. (૫) અશુદ્ધ ભિક્ષા લેવાથી પહેલા વ્રતનો ભંગ થાય. એકલે હોવાથી કોઈ નિમિત્ત વગેરે સંબંધી પ્રશ્ન પૂછે તે નિઃશંકપણે ( આમ જ થશે એમ જ કાર પૂર્વક) કહે તેથી મૃષાવાદ દેષ લાગે. ઘરમાં છૂટું પડેલું ધન જોઈને લેવાની ઈચ્છા થવાથી અદત્તાદાન દોષ લાગે. સ્ત્રીમુખ નિરીક્ષણ આદિથી મિથુન દોષ લાગે. સ્ત્રીમુખનું નિરીક્ષણ વગેરે કર્યા પછી તેમાં રાગ થવાથી પરિગ્રહ દોષ લાગે. * એકલા ભિક્ષા જનારને આ રીતે દેશે લાગતા હોવાથી બીજાની સાથે ભિક્ષા જવું જોઈએ. જે ભિક્ષા પણ બીજાની સાથે જવું જોઈએ તે વિહાર તે સુતરાં બીજાની સાથે જ કરે જઈએ. બીજાની સાથે વિહાર આદિ કરવાથી આ દેને ત્યાગ કરવામાં પ્રાયઃ સમર્થ બને છે. (૩૧)
અગીતાર્થના સ્વતંત્ર વિહારને નિષેધ - गीयत्यो य विहारो, बीओ गीयत्थमीसओ मणिओ। एत्तो तइय विहारो, णाणुण्णाओ जिणवरेहिं ॥ ३२ ॥
જિનેશ્વરાએ એક ગીતાર્થને અને બીજે ગીતાની નિશ્રાવાળા અગીતાનો એમ બે વિહારે કહ્યા છે. ત્રીજે (એક કે અનેક અગીતાને સ્વતંત્ર) વિહાર કહ્યો નથી. એકલા વિચરવાથી થતા રોષે અંગે કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org