________________
ગાથા-૩૧
૧૧ સાધુધર્મવિધિ-પચાશક
: ૩૩ :
- અપૂર્ણ સંખ્યાવાળા અને અગીતાર્થના આભાવ્યને (માલિ કીને)નિષેધ કર્યો હોવાથી તેમના વિહારને નિષેધ થઈ જ ગયે છે. આનાથી પણ, એટલે કે એકલા વિચરનારનું “પાપને ત્યાગ કસ્તે’ એ વિશેષણથી જ નહિ, કિંતુ અહીં કહ્યું તેમ વિહારના નિષેધથી પણ, જલા મેજા એ સુવ વિશિષ્ટસાધુ સંબંધી છે, નહિ કે ગમે તે સાધુ સંબંધી, એમ સિદ્ધ થાય છે. (૩૦)
એકલા વિચરવાથી થતા દોષે - एगागियस्स दोसा, इत्थी साणे तहेव पडिणीए । मिक्खविसोहिमहव्वय, तम्हा सबितिजए गमणं ॥ ३१ ॥ * એકલા ભિક્ષા જનારને સ્ત્રી, શ્વાન, પ્રત્યેનીક, ભિક્ષાવિશુદ્ધિ અને મહાવ્રત સંબંધી દેશે લાગે છે. તેમાં (૧) સ્ત્રી સંબંધી દે (ઘનિયુક્તિ ભાષ્ય ગાથા ૨૨૨માં) આ પ્રમાણે છેविहया-पउत्थवइया-ऽपयारमलहंति दटुमेगागिं ।
gિ ચ , મણિએ જ હોલા ૩ | ૨૨૨ / * “વિધવા, જેને પતિ પરદેશ ગયો છે તેવી સ્ત્રી, જે સ્ત્રીને બહાર જવા ન દે-ઘર આદિમાં જ રાખે તેવી સ્ત્રી, આ ત્રણ પ્રકારની સ્ત્રીઓમાંથી કોઈ સ્ત્રી સાધુને ઘરમાં એક આવેલો જેને બારણું બંધ કરી દે અને વિષયસેવનની માંગણી કરે. આ વખતે જે સાધુ વિષયસેવન કરે તે સંયમને નાશ થાય અને ન કરે તો તે સ્ત્રી લોકોને (પિતાને દોષ જાહેર ન થાય એ માટે) આ સાધુ મારી ઈજજત લે છે વગેરે છેટું કહે. આથી શાસનની હીલના થાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org