________________
:
૩૨ : ૧૧ સાધવિધિ-પચાશક ગાથા ૨૦થી૩૦
ચામાસા સિવાય શેષકાળમાં પાંચ સાધુઓના વિહાર સમાપ્તકલ્પ છે, તેનાથી એછઃ ( ચાર વગેરે) સાધુઓના વિહાર અસમાપ્તકલ્પ છે. ચે માસામાં સાત સાધુએ રહે તે સમાપ્તકલ્પ અને તેનાથી ઓછા (છ વગેરે) રહે તે અસમાપ્તકલ્પ છે. ચાતુર્માસમાં માંદગી આદિ થાય તા બીજા સ્થળેથી સાધુ આવી શકે નહિ, એથી જોઇએ તેટલીસહાયતા મળી શકે નહિ. માટે ચામાસામાં જઘન્યથી સાત સાધુઓને રહેવાનું વિધાન છે.
જે સાધુએ અસમાપ્તકલ્પવાળા અને અજાતકલ્પવાળા છે અર્થાત્ અપૂર્ણ સંખ્યાવાળા અને અગીતાથ છે તેમનું ઉત્સગ થી (=સામાન્યથી) કંઇપણ આભાવ્ય (=માલિકીનું) થતું નથી. અર્થાત્ તેવા સાધુએ જે ક્ષેત્રમાં વિચરતા હોય તે ક્ષેત્ર અને તે ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયેલ શિષ્ય, આહાર-પાણી. વજ્ર-પાત્ર વગેરે કંઈપણુ તેમની માલીકીનુ* થતુ' નથી= તેના ઉપર તેમના હક્ક થતા નથી. આભાન્યની (=માલિકીની) વ્યવસ્થા આ પ્રમાણે છે:
* मासो वा चउरो वा, खेत्तं साहम्मियाण आ भवति । सोविय पुत्रपट्टिो, चत्तसमत्तो असोया य ॥
जं इंदखेडखेत्तं, राया वा जत्थ सिद्धिणो जुत्तं । तं मोत्तुमन्नखेत्तं, पंचक्कोसं जती णेय ॥
૨૮-૨૯
* અ ૩૦ ૪૮૪૦ વગેરેમાં તથા ન્ય॰ ચેાથા ઉદ્દેશામાં ૧૦ મા સૂત્રની ભાષ્યગાથાઓમાં આભાવ્ય પ્રકરણ છે. પણ આ ગાથાઓ તેમાં નથી. વિશિષ્ટ ગીતાર્થાને પૂથ્વા છતા આ બે ગાથાએ ક્યા ગ્રંથામાં છે તે જાણી શકાયું નથી. આ બે ગાથાઓના ભાવ સમજાઇ જવા છતાં અમુક શબ્દોના અર્થ સ્પષ્ટ ન થવાથી અર્થ લખ્યા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org