SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૭થી ૩૦ ૧૧ સાધુધ વિધિ-પ’ચાશક : ૩૧ : અગીતાથ પાપના ત્યાગ કરી શકે નહિ એ આ વચનથી સિદ્ધ છે. આથી પૂર્વાક્ત એકલા વિચરવા સંબધી સૂત્ર વિશિષ્ટ સાધુની અપેક્ષાએ છે, કાઇ પણ સાધુની અપેક્ષાએ નહિ. (૨૬) દશવૈકાલિકનું નવા રૂમેન્નાઈત્યાદિ સૂત્ર વિશિષ્ટ સાધુની અપેક્ષાએ છે એનું સમર્થનઃ x जाओ य अजाओ वा, दुविहो कप्पो उ होइ णायव्वो । एकेोवि य दुविहो, समत्तकप्पो य असमत्तो ॥ २७ ॥ गीयत्थो जायकप्पो, अग्गीओ खलु भवे अजाओ उ । पणगं समत्तकप्पो, तदूणगो होइ असमत्तो ॥ २८ ॥ ॥ उउबद्धे वासासु, उ सत्त समतो तदूणगो इयरो | અસમત્તાનાચાળ, બોહેવિ બાવું | ૨૦ || एतो पडिसेहाओ, सामण्णणिसेहमोऽवगंतव्वो । एएस अतो वि इमं विसेस विसयं मुणेयव्व ॥ ३० ॥ કલ્પના જાત અને અજાત એમ બે પ્રકાર છે, એ અને પ્રકારના સમાપ્ત અને અસમાપ્ત એમ બે પ્રકાર છે. (૨૭) ગીતાથ ના કે ગીતા ની નિશ્રાવાળા સાધુઓના વિહાર જાતકલ્પ છે. અગીતાના કે ગીતા નિશ્રા વિનાના સાધુમાના વિહાર અજાતકલ્પ છે. × વ્યુ ભા ઉ૦ ૪ ગા૦ ૧૫-૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy