________________
::: ૧૧ સાધુધમ વિધિ-પંચાશક
અને પરલેાક સ`બધી અનની પ્રાપ્તિરૂપ દોષ લાગે છે. આથી ગુરુકુળના ત્યાગ ન કરવા એ આજ્ઞા પ્રધાન છે એ સિદ્ધ થયું. (૨૩)
ગાથા ૨૪
મ
ખીજા સુગુરુની નિશ્રા વિના ક્રુગુરુને પણુ ત્યાગ ન કરવા જોઈએ :गुरुगुणरहिओ उ गुरू, न गुरु विहिच्चायमो उ तस्सिडो । अण्णत्थ સામેળ, ૩ શાનિÈતિ ॥ ૨૪ ॥ ન ગુરુના વિશિષ્ટધ અને સદનુષ્ઠાના રૂપ ગુણૢાથી રહિત ગુરુ ગુરુ નથી, સુવ"ના ગુણથી રહિત સુવર્ણ સુવણ નથી તેમ. આથી તેવા ગુરુના આગમાક્ત વિધિથી ત્યાગ જ કરવા જોઇએ. પણ આવા ગુરુના ત્યાગ કરનારે બીજા ગુરુની નિશ્રામાં રહેવું જોઈએ, નહિ કે એકલા. ખોજા ગુરુની નિશ્રામાં જવાના વિધિ ( આવશ્યકનિયુ*ક્તિમાં )
(
આ
પ્રમાણે છેઃ
संदिट्ठो संदिट्टुस्स चेव संपज्ञ्जई उ पमाई । चउभंगा एत्थं पुण, पढमा भंगे। हवइ सुद्धो || ७७० || અન્ય આચાયની પાસે જવામાં ચાર ભાંગા થાય છે,
તે આ પ્રમાણે :– (૧) ગુરુએ ૨જા આપી હાય એથી જાય,અને ગુરુએ જે આચાર્ય પાસે જવાનું કહ્યું હાય તે જ આચાય પાસે જાય. (૨) ગુરુએ રજા આપી હોય એથી જાય, પણ ગુરુએ જે આચાય પાસે જવાનું કહ્યું હાય તે આચાય પાસે ન જાય, કિંતુ બીજા આચાય પાસે જાય. (૩) ગુરુએ જે આચાય પાસે જવાનુ` કહ્યું હાય
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International