________________
ગાથા ૨૩ ૧૧ સાધુધમ વિધિ-પોંચાશક
શ્રીમતના થાડા પણ સત્કાર કરવામાં આવે, તા (શ્રીમતસાથે સંબંધ બંધાય અથવા શ્રીમંત ખુશી થઇને ઘણું આપે અથવા અનેક અનુકૂળતાએ કરી આપે વગેરે રીતે) ઘણા લાલ થાય, તેમ આચાય મહાન હૈાવાથી તેમની વૈયાવચ્ચ માત્રથી ઘણા લાભ થાય. (૨૨)
: ૨૭ :
ગુરુકુલના ત્યાગથી અનર્થની પ્રાપ્તિ:EET सदंतराया, दोसोऽविहिणा य विविहजोगेसु । हंदि पयटूटतस्सा, तदण्णदिक्खावसाणेसु ॥ २३ ॥
ગુરુકુલના ત્યાગ કરવામાં ગુરુના સ ંસગ થી સાધી શકાય તેવા વૈયાવચ્ચ, તપ, જ્ઞાન, ચારિત્રવિશુદ્ધિ વગેરે ગુણેશના વ્યાઘાત વગેરે થવાથી દાષ લાગે છે. તથા ગુરુની ઉપાસના ન કરવાથી સવિગ્નોની સામાચારીમાં પ્રવીણતા આવતી નથી. આથી *સૂત્રા ગ્રહણુ, પડિલેહણ વગેરેથી આરભી ખીજાને દીક્ષા આપવા સુધીના વિવિધ ચેાગેામાં (અનુષ્ઠાનેામાં) વિધિથી પ્રવૃત્તિ કરે છે, આથી પણ ઢોષ લાગે છે.
ભાવાર્થ :- ગુરુકુળના ત્યાગ કરનારને વૈયાવચાદિ ગુણાના વ્યાઘાત આદિ અને વિવિધયેાગેામાં અવિષિથી પ્રવૃત્તિ એ એ કારણેાથી દાષ લાગે છે. અહી આ લાક
* જ્ઞાન-ક્રિયામાં સ્વયં કુશળ બન્યા પછી જ બીજાને દીક્ષા આપવાના અધિકાર પ્રાપ્ત થાય છે, આથી ગુરુકુલમાં નહિ રહેનાર ખીજાને દીક્ષા આપવાને અધિકારી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org