________________
= ૨૪ :
૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા-૨૧
“ઝાડ, પેશાબ, ઉલટી, પિત્તમૂછ આદિથી વ્યાકુલ અને હાથમાં રહેલ પાણીના પાત્ર સહિત (કે આહારના પાત્ર સહિત) ઝાડ વગેરે કરે. આથી શાસનની લઘુતાઅપભ્રાજના થાય. તથા સંયમવિરાધના અને આત્મવિરાધના પણ થાય. તેની સાથે બીજે હોય તે આવા સંયોગોમાં તેને સહાય કરે.” (૧૫૯)
એક દિવસમાં અનેકવાર શુભ અને અશુભ આમપરિણામ થાય છે. નિમિત્ત પામીને અશુભ પરિણામવાળ બનેલ એકલો સંયમને ત્યાગ કરે.” (૧૬)
“સાધુને એકલા રહેવાને સર્વ જિનેશ્વરએ નિષેધ કર્યો છે. એકલા રહેવાથી એક સાધુને એકલો જોઈને બીજાએ પણ એકલા રહેવા લાગે, એમ અનવસ્થા થાય.
વિર કપીના આચારોને ભેદ થાય. આથી જ એક અત્યંત આચારસંપન્ન હોય (અપ્રમત્ત હેય) તે પણ થોડા જ કાળમાં તપપ્રધાન સંયમને વિનાશ કરે
છે.” (૧૯૧) (૨૦) ગુરુકુલ વિના ક્ષમાદિ ગુણેને અભાવ પણ થાય :खतादभावओ चिय, णियमेणं तस्स होति चाओत्ति । बंभ ण गुत्तिविगमा, सेसाणिवि एव जोइजा ॥ २१ ॥
ક્ષમાદિગુણના અભાવથી જ સર્વથા જ ગુરુકુલને ત્યાગ થાય છે.
ક્ષમાદિગુણોથી યુક્ત હોવા છતાં પુષ્ટ (=અનિવાર્ય) કારણથી થતે ગુરૂકુલને ત્યાગ અપેક્ષાએ અત્યાગ જ છે એ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org