________________
ગાથા-૨૦ ૧૧ સાધુધર્મ વિધિ-પ્‘ચાશક
इक्कस्स कओ धम्मो, सच्छंद गई मई पयारस्त । किंवा करेह इक्को, परिहरउ कहं अकज्जे वा ॥ १५६ ॥ कत्तो सुत्तत्थागम-पडिपुच्छण-चोयणा व इक्कस्स । विणओ वेयावच्चं, आराहणयावि मरणंते ॥ १५७ ॥ पिल्लिज्जेसणमिक्को, पइन्नपमयाजणाउ निच्च भयौं । काउमणोऽवि अकज्जं, न तरह काऊण बहुमज्झे ॥ १५८ ॥ उच्चारपासवणवंतपित्तमुच्छाइ मोहिओ इक्को । सहवभाणविद्दत्थो, निक्खिवर व कुणइ उड्डाहं || १५९ || एगदिवसेण बहुआ, सुद्दा य असुद्दा य जीवपरिणामा । દો અસુરો, પદ્મ ગ્રાહક તું || ના
: ૨૩ :
“ સ્વચ્છંદપણે વર્તવાની બુદ્ધિવાળા એકલાને ધમ કયાંથી ડાય ? એકલા તપ, ક્રિયા વગેરે પણ શું કરે? એકલા અકાય ના ત્યાગ કેવી રીતે કરે? અર્થાત્ એકલેા પ્રમાદી મનીને તપ, ક્રિયા વગેરે કરવા લાયક ન કરે અને ન કરવા લાયક કરે. આથી એકલાને ધમ ન હેાય.” (૧૫૬)
“ એકલાને સૂત્ર-અર્થની વાચનાદ્વારા આગમનું જ્ઞાન પણ કથાંથી થાય? પેાતાને ક્રાઇ વિષયમાં શંકા પડે તા છે પણ કોને ? પ્રમાદમાં પડેલા તેને પ્રમાદના ત્યાગની પ્રેરણા પણુ કાણુ કરે? એકલા વિનય-વૈયાવચ્ચ કાના કર ? અર્થાત્ એકલાને આ બધુ ન હોય.” (૧૫૭)
“ એકલા એષણાનુ` ઉલ્લ’ઘન કરે, અર્થાત્ અશુદ્ધ આહાર લે, એકલાને એકલી સ્ત્રી વગેરેથી સદા ભચુ રહે, સમુદાયમાં અકાર્ય કરવાની ઈચ્છા થવા છતાં કરી શકે નહિ. [એકલા સસેવન વગેરે અકાય પણ કરી નાખે.] (૧૫૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org