________________
: ૨૨ :
૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા-૨૦
ત્યાગ. આદિચન્મ સુવર્ણાદિ પરિગ્રહને ત્યાગ. બ્રહ્મા બ્રહ્મચર્ય (૧૯). ગુરુકુલ વિના ક્ષમાદિની સુંદર વિશુદ્ધિ ન થાય - गुरुकुलवासच्चाए, णेयाणं हंदि सुपरिसद्धित्ति । सम्मं णिरूवियध्वं, एयं सति णिउणबुद्धीए ॥ २० ॥
ગુરુકુલને ત્યાગ થતાં સમાદિ સાધુધર્મની સુંદર વિશુદ્ધિ થતી નથી. આ વિષય સદા સૂક્ષમબુદ્ધિથી સમ્યગુ=અવિપરીતપણે વિચારો.
પ્રશ્ન :- આ વિષય અવિપરીત પણે વિચારો એટલે કે વિપરીત પણે ન વિચારે. તે કેવી વિચારણા વિપરીત વિચારણા છે?
ઉત્તર - ગુરુકુલમાં રહેવાથી એક બીજા પ્રત્યે નેહ, રાષ, વિષાદ વગેરે થાય, અને (ઘણા સાધુઓ હોવાથી) શુદ્ધ ભિક્ષા મેળવવામાં પણ પ્રાયઃ મુકેલી થાય. આથી ગુરુકુલવાસથી ક્ષમાદિની સુંદર વિશુદ્ધિ ન થાય આવી વિચારણા વિપરીત વિચારણા છે. કારણ કે ગુરુકુલમાં લાગતા રાષાથી એકલા રહેવામાં ઘણું વધારે દોષ લાગે. (ઉપદેશમાળામાં) કહ્યું છે કે
* અહીં ટીકામાં પ્રકાર ના પ ત્યfફ એમ કહીને આદિ શબ્દથી આ (=૫૭૫માં પેજમાં આવેલા) શ્લોકોનું સૂચન કર્યું છે. આથી ટીકામાં ન હોવા છતાં ઉપમા માંથી તે શ્લેકે અહીં લીધા છે અને તેને અર્થ લખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org