________________
ગાથા ૧૯ ૧૧ સાધુધર્મ વિધિ-૫'ચાશક
::૨૧ :
પ્રશ્ન :- પ્રસ્તુતમાં સાધુધનુ વધુ ન હેાવાથી ક્ષમાદિની પ્રધાનતા બતાવવી જોઈ એ. કારણ કે સાધુધમ ક્ષમાદિસ્વરૂપ છે. ગુરુકુલ તા માત્ર આશ્રય છે. સાધ્ય તા ક્ષમાદિ ધમ છે. આથી અહીં માત્ર માશ્રયરૂપ ગુરુકુલની પ્રધાનતા બતાવવાના કાઈ અથ નથી.
ઉત્તર :- ગુરુકુલમાં જ વિનયથી રહેલા સાધુઓના સાધુધ* સ્વરૂપ ક્ષમાદિર્ગુણા પણ સિદ્ધ થાય છે—વૃદ્ધિ પામે છે. અર્થાત્ ગુરુકુલવાસ વિના ક્ષમાદિ ગુણૢાની સિદ્ધિ ન થતી હેાવાથી ક્ષમાદિર્ગુણૈાથી પણ શુરુકુલનું મહત્ત્વ વધારે છે.
ક્ષમાદિચુણે। પણ સિદ્ધ થાય છે એ વાકથમાં રહેલા પશુ શબ્દના અર્થ આ પ્રમાણે છે:- ગુરુકુલમાં વિનયથી રહેલા સાધુઓના કેવળ આ લાકનાં જ કાર્યો સિદ્ધ થાય છે એમ નહિ, કિંતુ ક્ષમાર્ગુિણા પણ સિદ્ધ થાય છે. (૧૮) ક્ષમાદિ દશ પ્રકારના સાધુધ :—
खंतीय मद्दवज्जव - मुत्ती तव - संजमे य बोधव्वे | સજ્જ सोयं आकिंचणं च बंभं च जतिधम्मो ॥ १९ ॥
ક્ષાન્તિ, માવ, આજ, મુક્તિ, તપ, સયમ, સત્ય, શૌચ, આકિચન્ય, બ્રહ્મ એમ દશ પ્રકારના સાધુધમ છે.
ક્ષાન્તિ=ક્રોધને નિગ્રહ. મા વ=માનના ત્યાગ. આજ વ= માયાના ત્યાગ. મુક્તિ=àાભના ત્યાગ (-સ'તા). તપ= અનશન વગેરે. સયમ=પૃથ્વીકાયાદિત્તુ સરક્ષણ. સત્યસત્ય વચન ખેલવુ'. શૌચ=ભાવથી પવિત્રતા અથવા ચારીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org