________________
* ૨૦ : ૧૧ સાધુધમવિધિ-પચાશક
ता कुलवधुनाएणं, कज्जे निब्भत्थिपहिषि कहिंचि || યક્ષ પાયમૂરું, આમાંત ન મોત્તë || ૫. વ. ૧૩૫૭ जे माणिया सयय माणयति, जत्तेण कन्नं व निवेशयंति । ते माणप माणरिहे तबस्सी, जिइंदिए सच्चरए स पुजो । વૈ અ૦ ૯ ઉ૦ ૩ ગા૦ ૧૩
ગાથા-૧૮
“ આથી(-ગુરુવચનથી પ્રતિકૂળ વર્તવાથી તીર્થંકરની આજ્ઞાના ભંગ દ્વારા આ લેાક-પરલેાકનું અહિત થાય છે માટે) કાઈ કાય માં ગુરુ ઠપકા આપે કે તરછેાડી નાખે તા પશુ કુલવધૂના દૃષ્ટાંતથી જાવજીવ ગુરુચરણના સાંનિધ્યને ત્યાગ ન કરવા. અર્થાત્ જેમ કુલવધૂ શ્વસુરગૃહમાં પતિ આદિની ગમે તેવી પ્રતિકૂળતા હૈાવા છતાં તેના ત્યાગ કરતી નથી, તેમ શિષ્યે પણ ગુર્વાદિકની પ્રતિકૂળતા વેઠીને પણ ગુરુ પાસે જ રહેવું જોઈ એ ” (૧૩૫૭)
,,
“શિસૈાથી અભ્યુત્થાનાદિ સત્કારોથી માન પામેલા જે પુરુ અભ્યુત્થાનાદિથી માન આપનાર શિષ્યાને સતત શ્રુતાપદેશ ( વાચનાદિ), પ્રેરણા આદિથી માન આપે છે, અર્થાત્ શિષ્યા ઉપર ઉપકાર કરે છે, તથા જેમ માતાપિતા કાળજીથી કન્યાને ગુણેાથી અને વયથી માટી કરીને ચાન્ચ યુવાન સાથે તેના લગ્ન કરે છે, તેમ ગુરુ પણ શાસ્ત્રજ્ઞાતા બનેલા શિષ્યને આચાય પદે પણ સ્થાપે છે, આવા માનનીય ગુરુને જે અભ્યુત્થાન આદિથી માન આપે છે તે તપસ્વી, જિતેક્રિય અને સત્ય ખેલનાર સાધુ પૂજ્જ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org