SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૭-૧૮ ૧૧ સાધુધમવિધિ-૫'ચાશક : ૧ : થવાથી ચારિત્રમાં અતિશય સ્થિર અને છે. આથી જાવજજીવ ગુરુકુલવાસના ત્યાગ નહિ કરનાર સાધુઓ ધન્ય છે-ધર્મરૂપ ધનને મેળવે છે. ( ૧૫-૧૬) ગુરુકુલમાં જ ચારિત્રનું પૂર્ણ પાલન અને ક્ષમાદિની વૃદ્ધિ થાય :– तत्थ पुण संठिताणं, आणाआराहणा समत्तीए । अविगलमेयं जायति, बज्झाभावेवि भावेणं ॥ १७ ॥ कुलवहुणाणादीया, एतो चिय एत्थ दंसिया बहुगा । થૈવ સંઢિયાળ, વંતરીવિસિદ્ધિત્તિ | ૮ || ગુરુકુલમાં રહેલા સાધુઓને યયાશક્તિ આજ્ઞાની આરા ધનાથી જિનપદેશના પાલનથી ચારિત્રનુ’સપૂર્ણ પાલન થાય છે. કારણ કે પૂર્વે કહ્યુ તેમ જ્ઞાનાદિની વૃદ્ધિ થાય છે. પ્રશ્ન :-ગુરુકુલમાં પણ કચારેક અપૂણુ ચારિત્રન હેાય ? gating ઉત્તર :-બાહ્યથી હાય, પણ ભાવથી ન હાય. ગુરુકુલમાં રહેનારને પણ માંદગી આદિ પ્રસગે પ્રતિલેખના આદિ બાહ્યક્રિયા પરિપૂર્ણ ન થવાથી ચારિત્ર બાહ્યથી અપૂર્ણ હાવા છતાં ભાવથી(-સુગુરુના ઉપદેશ-શ્રવણુથી થયેલા સ'વેગથી ) સ`પૂર્ણ હાય છે. (૧૭) ગુરુકુલમાં રહેનારને ચારિત્રનુ' પૂ પૂછું પાલન થાય છે માટે જ શિષ્યને ગુરુકુલના ત્યાગ નહિ કરવાના ઉપદેશ આપવા આગમમાં કુલવધૂ, કન્યા વગેરેનાં દૃષ્ટાંતા જણાવ્યાં છે. તે આ પ્રમાણે ઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy