________________
: ૧ :
૧૧ સાધુધર્મવિધિ-પંચાશક ગાથા-૧૫-૧૬
.
ता न चरणपरिणामे, एयं असमंजसं इदं होति । आसन्न सिद्धियाणं, जीवाण तहा य भणियमिणं ।। १५ ।। पाणस्स होइ भागी, थिरयरओ दंसणे चरित्ते य । धण्णा आवकहाए, गुरुकुलवासं न मुंचति ॥
१६ ॥
ગુરુકુલના ત્યાગ થતાં ભગવાનની આજ્ઞાને ત્યાગ જ થાય છે. કારણ કે ભગવાનની આજ્ઞા ગુરુકુલના અત્યાગ રૂપ છે, ભગવાનની આજ્ઞાના ત્યાગ થતાં આ લેાક અને પરલેાક એમ ઉભ્રમલેાકના ત્યાગ થાય છે-ઉભયલેાકનુ અહિત થાય છે.
પ્રશ્ન :– ભગવાનની આજ્ઞાના ત્યાગથી ઉભયલાકનુ" અતિ ક્રમ થાય ?
ઉત્તર :- ભગવાનની આજ્ઞાના ત્યાગ થતાં પેાતાને વશમાં રાખનાર=અયેાગ્ય પ્રવૃત્તિથી રાકનાર કાઇ ન હોવાથી તે ઉભયલેાકની વિરુદ્ધ પ્રવૃત્તિ કરે. આથી ઉભયલેાકનુ અહિત થાય. (૧૪)
આથી (–ગુરુકુલના ત્યાગથી ઉક્ત અનથ થતા હોવાથી) ચારિત્રના પરિણામ થતાં નિટમાં મુક્તિગામી સાધુએ પુરુકુલત્યાગ આદિ અાગ્ય પ્રવૃત્તિ કરતા નથી. આગમમાં (વિશેષા॰ ગા॰ ૩૪૫૯) કહ્યુ છે કે-ગુરુકુલમાં રહેલ સાધુ દરાજ વાચનાદિ થવાથી શ્રુતજ્ઞાનાદિનું ભાજન અને છે= શ્રુતજ્ઞાનાદિ પામે છે, સ્વદČન-પરદર્શીનનુ' સ્વરૂપ સાંભળવાથી શ્રદ્ધામાં અતિશય સ્થિર અને છે, વારવાર સારાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org