SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ગાય-૧૩-૧૪ ૧૧ સાધુધમવિધિ-૫'ચાશક : ૧૭ : સાધુ માટે જિનની આજ્ઞા : एसा य परा आणा, पयडा जं गुरुकुलं ण मोत्तव्वं । आचारपढमसुत्ते, एत्तो चिय दंसियं एयं ॥ શિષ્યે ગુરુકુલવાસને ત્યાગ ન કરવા સ્પષ્ટ અને પ્રકૃષ્ટ જિનાજ્ઞા છે. << પ્રશ્ન :- આ આજ્ઞા પ્રકૃષ્ટ કેમ છે ? ઉત્તર :- આ આજ્ઞા પ્રકૃષ્ટ અર્થના સાધનના ઉપાય બતાવનારી છે. માક્ષ પ્રકૃષ્ટ અથ છે. તેનુ સાધન ધમ છે. ધર્મના ઉપાય ગુરુકુલવાસ છે. આ જિનાજ્ઞા ગુરુકુલવાસને બતાવે છે. આમ “ગુરુકુલવાસ ન છેડવા” એવી જિનાજ્ઞા પ્રકૃષ્ટ અથ ના સાધનના ઉપાય બતાવનારી હાવાથી પ્રકૃષ્ટ છે. આ આજ્ઞા પ્રકૃષ્ટ હોવાથી જ આચારાંગના પ્રથમ સૂત્રમાં સુર્ય મે ત્રાસ તેળ મનવવા માય = શ્રીસુધર્માંસ્વામી પેાતાના શિષ્ય શ્રી જમૂસ્વામીને કહે છે કે હું આયુષ્યમાન્ જમ્મૂ ! ગુરુકુલવાસમાં (–ભગવાન પાસે) રહેતા મ* સાંભન્યું છે કે ભગવાને આમ કહ્યુ છે' એમ કહીને ગુરુકુલવાસને ત્યાગ ન કરવાનું કહ્યુ છે. જો આ આજ્ઞા પ્રકૃષ્ટ (=સવ આજ્ઞામાં પ્રધાન) ન હોત તેા અધા આચારના પ્રારંભમાં ગુરુકુલના ત્યાગ નહિ કરવાનુ` કહેત નહિ. (૧૩) ગુરુકુલનું મહત્ત્વ : एयम्मि परीचत्ते, आणा खलु भगवतो परीचत्ता | તીર્થ માને, જો વિ હોવા ચોત્તિ || ૨૪ || Jain Education International १३ ॥ જોઈએ એવી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy