SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૬ : ૧૧ સાધુધમવિધિ પંચાશક ગાથા ૧૨ આઠમી ગાથામાં કહેલ “ આજ્ઞાપ્રધાન જ શુભ અનુષ્ઠાન સાધુ ધર્મ છે” એ વિષયનું આગમવચનથી સમર્થન ઃआणारुणो चरणं, आणाए चिय इमं ति वयणाओ । एत्तोऽणाभोगम्मि वि, पण्णवणिजो इमो होइ ॥ १२ ॥ જેને આપ્તની આજ્ઞા (-ઉપદેશ) ઉપર રુચિ હાય તેને જ ચારિત્ર હાય છે. કારણ કે આખ્તની આજ્ઞાથી જ ચારિત્ર હાય છે, એવું આગમવચન છે. તે આ પ્રમાણે : 66 आणाए श्चिय वरणं, तब्भंगे जाण किं न भग्गं ति । આળ વ તો, જલ્લાપત્તા ઘુળ. તેનું ॥ ૫૦૫ (ઉ. મા.) જિનાજ્ઞાના પાલનમાં જ ચારિત્ર છે. આથી જિનાસાના ભંગ થતાં ખધાના જ ભંગ થાય છે. જિનાજ્ઞાતુ‘ ઉલ્લ‘ઘન કરનાર કાની આજ્ઞાથી અનુષ્ઠાનાદિ કરે ? (અર્થાત્ જે જિનને ન માને તે ગુરુ વગેરેને કેવી રીતે માને ન માને. આથી તેનું જિનાજ્ઞા રહિત અનુષ્ઠાનપાલન નિરથ ક છે.)’ પ્રશ્ન ઃ- આજ્ઞારુચિ જીવ પણ અજ્ઞાનતાથી અસત્ પ્રવૃત્તિ ન કરે ? ઉત્તર ઃ- આજ્ઞારુચિ જીવ પ્રાયઃ અજ્ઞાન ન હાય. છતાં કયારેક કોઈ વિષયમાં અજ્ઞાન થવાથી અસત્ પ્રવૃત્તિ થઈ જાય તે પણ તે પ્રજ્ઞાપનીય-સુખપૂર્વક સમજાવી શકાય તેવા હાય છે. ( આથી તે અસત્ પ્રવૃત્તિથી અટકાવી શકાય છે.) આજ્ઞારુચિ જીવ આજ્ઞાની રુચિના કારણે પ્રજ્ઞાપનીય હાવાથી તેને ચારિત્ર હાય છે. આથી “ આજ્ઞાપ્રધાન શુભ અનુષ્ઠાન ધર્મ છે' એમ કહ્યું છે, (૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary:org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy