________________
: ૩૮૯ :
૧૯ તપેવિધિ-પંચાશક
ગાથા ૪૪
ભાવશુદ્ધિથી તપ કરવાનો ઉપદેશ :ઘણા ઘણો જુદો, ળિયાળો હો માવિક I तम्हा करेह सम्मं, जह विरहो होइ कम्माणं ॥ ४४ ॥
અનંતરોક્ત તપ સદાગમથી વાસિત ચિત્તવાળા જીવને પૂર્વોક્ત યુક્તિથી નિદાન રહિત નિર્દોષ થાય છે. આથી ભાવશુદ્ધિથી જ્ઞાનાવરણીયાદિ કર્મોને વિરહ નાશ થાય તે રીતે આ ત૫ જ કરો. અહીં વિરહ શબ્દના પ્રયોગથી આ પ્રકરણ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કર્યું છે એનું સૂચન કર્યું છે. કારણ કે વિરહ શબ્દ તેમની કૃતિનું ચિહ્યું છે. (૪૪)
ઓગણસમા પંચાશકની ટીકા પૂર્ણ થઈ.
તાંબરમાં મુખ્ય આગમવેદી પુરુષમાં શ્રેષ્ઠ અને ચૌદ (૧૪૦૦) પ્રકરણના પ્રણેતા સુગ્રહીતનામધેય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ રચેલા “પંચાશક' નામના પ્રકરણની " શિષ્યહિતા' નામની આ ટીકા સમાપ્ત થઈ.
છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org