________________
: ૩૮૪ : ૧૯ તપેાવિધિ-૫'ચાશક
ગાથા ૪૧થી૪૩
સર્વાંગસુંદર આદિતામાં જીવ ( મને સુંદર શરીર મળે ઇત્યાદિ ) નિદાન સહિત પ્રવૃત્તિ કરે છે, આથી આ તપેા કરવા ચાગ્ય નથી એવી શંકાને દૂર કરવા આ તામાં પ્રવૃત્તિ કરનાર જીવ નિદાન રહિત છે તે જણુાવે છે :एएसु वट्टमाणो, भावपवित्तीह बीयभावाओ । सुद्धा सयजोगेणं, अणियाणो
भवविरागाओ ॥ ४१ ॥ મનવાળો ॥ ૪o ।।
આ તપામાં પ્રવૃત્તિ કરતા જીવ બહુમાનપૂર્વક ક્રિયા કરે છે આથી નિદાન રહિત છે. કારણ કે ખહુમાનપૂર્વકની ક્રિયાથી શુભ અધ્યવસાય થાય છે. શુભ અધ્યવસાયથી એધિમીજ અને સંસારનિવેદ વગેરેનું કારણ થાય છે. જે સસાર નિવેદ વગેરેનું કારણ હાય તે ધિ આદિની માગણીની જેમ નિદાન નથી. ઉક્ત તપા કાઈક જીવાને સંસારનિવેદ આદિના હેતુઓ હાવાથી નિદાન રહિત છે. (૪૧)
આ તા નિદાન રહિત હાવાથી જ મેાક્ષનું કારણ છે એ વિષય અન્ય આચાર્યના મતથી જણાવે છે:
विसयसरूवणुबंधेहि तह य सुद्धं जओ अणुट्ठाणं । ન્ત્રિાળનું મળિયું, સોડિજિ નોમöfમ ॥ ૪૨ ॥
एयं च विसयसुद्धं, एगंतेणेव जं तओ जुत्तं । आरोग्गबोहिला भाइपत्थणाचित्ततुति ॥ ४३ ॥
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org