SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૮૦ : ૧૯ તપિવિધિ-પંચાશક ગાથા ૩૫થી૭ પરમભૂષણ તપની જેમ એકાંતરે બત્રીસ આયંબિલ કરવાં એ આયતિજનક તપ છે. પણ આ તપમાં આટલી વિશેષતા છે કે સર્વ ધર્મકાર્યોમાં બલ અને વીર્યને નહિ ગોપવનારને આ તપ વિશેષ શુદ્ધ થાય છે. (૩૪) સૌભાગ્ય કલ્પવૃક્ષ તપનું વર્ણન:चित्ते एगंतरओ, सव्वरसं पारणं च विहिपुव्वं । सोहग्गकप्परुक्खो, एस तवो होइ गायब्वो ॥ ३५ ॥ दाणं च जहासत्ति, एत्थ समत्तीइ कप्परुक्खस्स । ठवणा य विविहफलहरसंगामियचित्तडालस्स ॥ ३६ ॥ ચૈત્રમાસમાં એકાંતરે ઉપવાસ કરવા. પારણે ગુરુદાન આદિ વિધિપૂર્વક સર્વ વિગઈવાળું ભોજન કરવું એ સૌભાગ્ય કલ્પવૃક્ષ તપ છે. (૩૫) આ તપ પૂર્ણ થાય ત્યારે યથાશક્તિ સાધુ આદિને દાન આપવું તથા વિવિધ ફળોના ભારથી લચી પડેલી વિવિધ શાખાઓવાળા સોનેરી ચોખાના કલ૫વૃક્ષની સ્થાપના કરવી. (૩૬) મુગ્ધજીને આ તપથી લાભ :एए अवऊसणगा, इट्टप्फलसाहगा य सहाणे । अण्णत्थजुया य तहा, विष्णेया बुद्धिमंतेहिं ॥ ३७ ॥ આ તપની આરાધના મુગ્ધ નવા અભ્યાસી જીવોને ઈષ્ટફલ આપે છે અને તપ અવર્થ યુક્ત છેઅયુક્ત નામવાળા છે. તપના નામના અર્થો અઠ્ઠાવીસમી ગાથામાં જણાવ્યા છે. (૩૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy