SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૪૬ ૧૮ ભિક્ષપ્રતિમા–પંચાશક ગાથા ૨૫૨૬ લાભકારી નથી. કારણ કે તેનાથી ધર્મસાધન કાયાને પીડા= બાધા થાય છે, ધર્મ સાધન શરીરને પીડા થાય એ યોગ્ય નથી. (ધર્મ સંગ્રહણિ ગ્રંથમાં) કહ્યું છે કેभाविय जिणषयणाणं, ममसरहियाण णथि उ विसेतो । अप्पाणंमि परंमि य, तो वज्जे पीडमुभओऽवि ॥ ११०६ ।। જિનવચનથી ભાવિત અને મમત્વરહિત જીવોને સ્વ અને પરમાં વિશેષતા નથી. આથી તે સ્વ-પર ઉભયની પીડાને ત્યાગ કરે.” (૨૩) આ રીતે સૂકુમબુદ્ધિથી જ વિચાર કરતાં પ્રતિમાક૯૫ પરમાર્થથી રહિત હોવાથી વિશિષ્ટ લાભનો હેતુ નથી. જેમ પંચાગ્નિ તપ વગેરે પરમાર્થ રહિત હોવાથી વિશિષ્ટ લાભનું કારણ નથી તેમ આ પ્રતિમાક૯૫ પરમાર્થથી રહિત હોવાથી વિશિષ્ટ લાભનું કારણ નથી. (૨૪) પૂર્વ પક્ષનું સમાધાન :भण्णइ विसेसविसओ, एसो ण उ ओहओ मुणेयव्वो । दसपुव्वधराईणं, जम्हा एयस्स पडिसेहो ॥ २५ ॥ વરઘુવોલિનિરછા-વત્યંતરવિણસમા तह गुरुलाघवचितासहिओ तकालवेक्खाए ॥ २६ ॥ ઉક્ત પૂર્વપક્ષનું સમાધાન આ પ્રમાણે છે :-પ્રતિમાક૯૫ સર્વ સાધારણ બધા સાધુઓ માટે નથી, કિંતુ વિશેષ સાધુ માટે છે. કારણ કે દશપૂર્વધર, અગિયાર પૂર્વધર વગેરેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy