SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૨૩-૨૪ ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક: ૩૪૫ : (૪) મારણા=વિકૃત કાર્યો યાદ કરાવવાં. આ કર્મ રૂપ શત્રુ સામે લડવા તૈયાર થયો હોય, પણ શો ભૂલી ગયે હોય, તેને પુરુષાર્થરૂપ અમોઘ શસ્ત્ર યાદ કરાવવા તુલ્ય છે. (૫) વૈયાવચ્ચ=ભેજન આદિથી (આચાર્યાદિને સંયમમાં) ટેકો આપ. આ તીર્થકરપદ આદિ સુંદર ફલ આપનાર વિશિષ્ટ પુણ્યરૂપ મહાવૃક્ષના અવિનાશી બીજ સમાન છે. (૬) ગુણવૃદ્ધિ=પિતાના જ્ઞાનાદિગુણોની વૃદ્ધિ. આ અનુપમ આનંદરૂપ રસને આપનાર શેરડીના સાંઠાની પુષ્ટિ તુલ્ય છે. (૭) શિષ્યસંસિદ્ધિ સારા ગુણે હેવાથી શિષ્યની પ્રાપ્તિ થાય. આ ફલની પરંપરા ચલાવવામાં સમર્થ ધાન્યની ઉત્પત્તિતુલ્ય છે. (૮) શિષ્ય પરંપરા=શિષ્ય-પ્રશિષ્યાદિનો વંશ ચાલે. આ સંસારરૂપ ખાડામાં પડેલા જીવોને ખાડામાંથી નીકળવા પગથિયાની શ્રેણિ સમાન છે. (૨૨) જેમ ગચ્છમાંથી નીકળવું એ (વિશેષ) લાભકારી નથી, તેમ એકદતિ વગેરે અભિગ્રહ પણ (વિશેષ) લાભકારી નથી. કારણ કે સ્વાધ્યાય-ધ્યાન વગેરે યે નિરંતર થતા નથી. સ્વાધ્યાય વગેરે ગે ગચ્છમાં જ નિરાબાદપણે સારી રીતે થાય છે. કારણ કે અનેક દત્તિ લેવાના કારણે કાયાને ટેકો મળે છે. વાલ-ચણ વગેરે હલકું ભેજન પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy