SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ • ૩૪૪ ક ૧૮ ભિક્ષુપ્રતિમા–પચાશક ગાથા ૨૩-૨૪ दत्ते गाइगहोऽवि हु, तहसज्झायाइऽभावओ ण सुहो । अंताइणोऽवि पीडा, धम्मकायस्स ण सुसिलिङ्कं ॥ २३ ॥ एवं पडिमाकप्पो, चिंतिज्जंतो उ निउणदिट्ठीए । ગતમાનવિમૂળો, જ્જ હો વિવિટ્ટમુળદ્દે ? ।। ૨૪ ॥ પ્રતિમાકલ્પમાં ગુરુલાઘવ (=અધિક-અલ્પ લાભ) વગેરેની ખરાખર વિચારણા કરવામાં આવી નથી. તે આ પ્રમાણે ગચ્છવાસ ગુરુ છે=અધિક લાભનું કારણુ છે. કારણ કે તે સ્વ-પર ઉભયના હિતનુ કારણ છે, ગચ્છમાંથી નીકળવુ' એ લઘુ છે = અપલાભનું. કારણ છે, કારણ કે તેનાથી માત્ર પેાતાને જ લાભ થાય છે. તપ વગેરે ગચ્છવાસમાં અને ગચ્છમાંથી નીકળવામાં એ મનેમાં સમાન છે. ગચ્છમાંથી નીક ળવુ, ધર્માંના ઉપદેશ ન આપવા વગેરે લાભકારી નથી. (૨૧) કારણ કે ગચ્છવાસમાં ગુરુપારત'ત્ર્ય, વિનય, સ્વાધ્યાય, સ્મારણા, વૈયાવચ્ચ, ગુણવૃદ્ધિ, શિષ્યસસિદ્ધિ અને શિષ્યપરપરા આટલા લાભા થાય છે. ગચ્છમાંથી નીકળવાથી આ લાલા ન થાય. -: (૧) ગુરુપારત’ત્ર્ય= આચાર્યાધીનતા. આ સઘળા અન ચાંનું કારણ સ્વચ્છંદતાને અટકાવનાર છે. (૨) વિનયવિનયને લાયકના વિનય કરવા, આ માનરૂપ પતાને ભેદી નાખનાર વાસમાન છે. (૩) સ્વાધ્યાય=વાચનાદિ પાંચ પ્રકારના સ્વાધ્યાય. આ મતિરૂપ આંખને નિર્મલ બનાવવા અજન સમાન છે, For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy