SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૨૧-૨૨ ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક : 8૪૩ : - (૪) શરીરનાં સર્વ અંગો જેવી સ્થિતિમાં હોય તેવી જ સ્થિતિમાં રાખે, અર્થાત્ એક પણ અંગને જરાય હલાવે (૫) બધી ઈન્દ્રિયો ઉપર કાબૂ રાખે. (૬) સમ્યફપાલનથી આ પ્રતિમા પૂર્ણ થતાં લબ્ધિ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે - एगराइयं च णं भिक्खुपडिम सम्म अणुपालेमाणस्स इमे तओ ठाणा हियाउ भवन्ति, तं जहा-ओहिनाणे वा समु. प्पजेजा, मणपज्जवनाणे वा समुप्पज्जेजा, केवलनाणे वा કરમુcoung agwwwા (દશાશ્રુ અ૦ ૭). = “એકરાત્રિકી પ્રતિમાનું પાલન કરનારને અવધિજ્ઞાન, મન ૫ર્યવજ્ઞાન કે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે.” (૭) રાત્રિ પછી અઠ્ઠમનો તપ કરવાનો હોવાથી આ પ્રતિમા ચાર દિવસે પૂર્ણ થાય. કહ્યું છે કે- પાવા હિં, પછા સમં ક (દશાશ્રુટ અ. ૭) = “ એકરાત્રિકી પ્રતિમા ચાર દિવસે પૂર્ણ થાય. કારણ કે રાત્રિ પછી અઠ્ઠમ કરે.” (૧૯-૨૦) આ પ્રતિમાકલ્પ વિશિષ્ટ લાભનું કારણ નથી એવો પૂર્વ પક્ષ :आह ण पडिमाकप्पे, सम्मं गुरुलाघवाइचिंतत्ति । गच्छाउ विणिक्खमणाइ ण खलु उवगारंग जेण ॥ २१ ॥ तत्थ गुरुपारतंतं, विणओ सज्झाय सारणा चेव ।। वेयावञ्चं गुणवुड्ढि तहय णिकत्ति संताणो ॥ २२ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy