________________
: ૩૪ર : ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક ગાથા ૧૯-૨૦
-
-
-
II
(૨) ગામ કે નગરની બહાર હાથ લાંબા કરીને (અથત કાયોત્સર્ગ મુદ્રાએ) રહે છે.
(૩) આ પ્રતિમા ત્રણ દિવસે પૂરી થાય છે. કારણ કે અહોરાત્ર પછી છઠ્ઠ કરવામાં આવે છે. કહ્યું છે કે - અહiા તષ્ઠિ, wwછા છટ્ટ : (દશાશ્ર. અ. ૭)= અહેરાત્રિકી પ્રતિમા ત્રણ દિવસે પૂરી થાય. અહેરાત્ર પછી છઠ્ઠ કરે. (૧૮). બારમી પ્રતિમાનું સ્વરૂપ :एमेव एगराई, अहममसेण ठाण बाहिरओ। લીવરમારો, નિમિષાથી વિટ્ટી / ૬ . साहट्ट दोवि पाए, वाघारियपाणि ठायइ हाणं । वाघारिलंबियभुओ, अंते य इमीइ लद्धित्ति ॥ २० ॥
અહેરાત્રિી પ્રતિમાની જેમ જ રાત્રિી પ્રતિમા છે. તેમાં વિશેષતા નીચે મુજબ છે.
(૧) (ચોવિહાર) અમનો તપ હેય.
(૨) ગામ વગેરેની બહાર કંઈક વળીને કાયોત્સર્ગ મુદ્રાએ રહે, અથવા નદી વગેરેના કાંઠાના વિષમસ્થાનમાં કાયોત્સર્ગ મુદ્રાએ રહે.
(૩) કેઈ એક પદાર્થ ઉપર નેને મીંચ્યા વિના રિથરદષ્ટિ રાખે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org