SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૮ ૧૮ ભિક્ષુપ્રતિમા-૫'ચાશક • ૩૪૧ : ત્રીજી સપ્તરાત્રિદિન પ્રતિમા પણ તપ, પારણું અને ગામની મહાર એ બધું સમાન હાવાથી પહેલી સપ્તરાત્રિદિન પ્રતિમા જેવી જ છે, પણ આટલી વિશેષતા છે કેગાઢાહિકા આસને બેસે. પેન અને ઢકા એક બીજાને અડે અને પગના તળિયાના આગળના ભાગ જ જમીનને અડે, (પાછળના ભાગ અદ્ધર રહે) તે રીતે બેસવું એ ગેાદાહિકા આસન છે. અથવા વીરાસને બેસે, ભૂમિ ઉપર પગ રાખીને સિહાસને બેઠેલાની સિંહાસન લઈ લેતાં ચલાયમાન થયા વિના જેવી સ્થિતિ થાય તેવી સ્થિતિ એ વીરાસન છે. અથવા આમ્રફળની જેમ વાંકી રીતે બેસે. આ ત્રણમાંથી કાઈ એક સ્થિતિમાં રહે. આ પ્રમાણે આ ત્રણ પ્રતિમા એકવીસ દિવસે પૂ થાય. (૧૭) અગિયારમી પ્રતિમાનું સ્વરૂપ :— एमेव अहोराई, छटुं भत्तं अपाणगं णवरं । ગામળગાળ માહૈિ, વાયાયિવાણિજ્ ટાળ || ૮ || એ જ રીતે અગિયારમી એક અહારાત્ર પ્રમાણવાળી પ્રતિમા છે. તેમાં વિશેષતા આ પ્રમાણે છે : (૧) ચાવિહાર છઠ્ઠના તપ હોય છે, જેમાં છ સેાજ નના ત્યાગ થાય તે છઠ્ઠ. એ ઉપવાસમાં ચાર લેાજના અને આગળ પાછળના દિવસે એકાસણું કરવાનું હાવાથી એક એક લેાજનના એમ છ ભેાજનના ત્યાગ થાય છે, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy