SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ . ૩૪૦ : ૧૮ ભિક્ષુપ્રતિમા-૫ંચાશક ગાથા ૧૬-૧૭ (૨) પારણે આયખિલ કરે, (૩) વ્રુત્તિના નિયમ નથી. (૪) ગામની બહાર ચત્તા સૂવે, પડખે સૂવે, કે પલાઠી વાળીને બેસે એ ત્રણ સ્થિતિમાંથી કોઇ એક સ્થિતિમાં રહીને દેવ-મનુષ્ય-તિય "ચ વગેરેના ઉપસર્ગને મનથી અને કાયાથી ચલિત બન્યા વિના સહન કરે, (૧૪–૧૫) નવમી પ્રતિમાનું સ્વરૂપ : दोच्चावि एरिसच्चिय, बहिया गामाइयाण णवरं तु । उकडलंगडमाई, दंडाययओन्न ठाऊणं ॥ ૬ ॥ મીજી સસરાત્રિદિના પ્રતિમા પણ પહેલી સપ્ત રાત્રિક્રિના પ્રતિમા જેવી જ છે. કારણ કે તેમાં તપ, પારણું અને ગામની બહાર રહેવું એ બધુ' સમાન છે. પશુ આટલી વિશેષતા છે કે, ઉટુક આસને (ઢેકા જમીનને ન અડે તે રીતે ઉભડક પગે) બેસે, વાંકા લાકડાની જેમ સૂવે, અર્થાત્ જમીનને માત્ર મસ્તક અને પગની એડી અડે તે રીતે કે જમીનને માત્ર પીઠ અડે ( મસ્તક કે પગ અદ્ધર રહે) તે રીતે સૂવે, લાકડીની જેમ લાંબા થઈને સૂવે-આ ત્રણમાંથી કાઈ એક સ્થિતિમાં રહીને ઉપસર્વાં સહન કરે. (૧૬) દશમી પ્રતિમાનું સ્વરૂપ ઃ तच्चावि एरिसच्चिय, णवरं ठाणं तु तस्स गोदोही । वीरासणमहवा वि हु, ठाएजा अंबखुज वा ॥ १७ ॥ વ્યવસ્તુનો ૫ / For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy