SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૮થી૧૨ ૧૮ ભિક્ષુપ્રતિમા-પંચાશક : ૩૩૭ ૨ (૧૫) કારણવશાત્ સૂવું પડે તેા પેાલાણુ રહિત પૃથ્વીશિલા, કાષ્ઠની પાટ કે કાણા વગેરેથી રહિત પાથરેલા ઘાસ વગેરેના સથારા એ ત્રણ સંથારા ઉપર શયન કરે. કહ્યુ` છે કે— मालियं णं भिक्खुपडिमं पडिवण्णस्स कप्पंति तओ संथारगा अहिट्टितप, तं जहा पुढविसिलं वा, कटुसिलं वा, अहसंथडमेष ટ્રુત્તિરૂં TM (દશાશ્રુ॰ અ૦૭)=“માસિકી પ્રતિમાધારીને સૂવા માટે પૃથ્વીશિલા, કાષ્ઠશિલા અને યથા'સ્તૃત ( કુશાદિ ઘાસના સચારા) એમ ત્રણ સથારા કલ્પે.” (૧૬) અગ્નિથી ભય ન પામે. અર્થાત્ ઉપાશ્રયમાં આગ લાગે તા પણ તેમાંથી નીકળે નહિ. કાઈ હાથ પકડીને બેચે તા નીકળે. (૧૭) કાષ્ઠ, કાંટા, કાંકરા વગેરે પગમાં ખેંચી ગયું હોય તા ન કાઢ. આંખમાં ધૂળ વગેરે પડે તેા ન કાઢે. (૧૦) (૧૮) સૂર્યાસ્ત થાય ત્યારે પાણીમાં કે જમીનમાં જ્યાં હાય ત્યાંથી એક પણ પગલું આગળ ન વધે, સૂર્યોદય સુધી ત્યાં જ રહે. (૧૯) હાથ, પગ, માહુ' વગેરે શરીરનાં અંગાને પ્રાસુક પાણીથી પણ સાફ ન કરે. સ્થવિરકલ્પી સાધુએ પુષ્ટ કારણુ હોય તેા હાથ વગેરે સાફ કરે, પણ પ્રતિમાકલ્પી કાઈ પણ રીતે સાફ ન કરે એવું સૂચન કરવા પ્રાસુક પાણીથી પણ એમ “વિ=પણું ”શબ્દના પ્રયોગ કર્યાં છે, (૧૧) For Private & Personal Use Only www.jainelibrary.org २२ Jain Education International
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy