________________
૪ ૩૩૬ : ૧૮ ભિક્ષુ પ્રતિમા–પંચાશક ગાથા ૮-૯
[ અહીં તથા દશાશ્રુતસ્કંધમાં છ ગોચરભૂમિથી ભિક્ષા લે એમ કહ્યું છે. પણ આવશયકચૂર્ણિમાં આઠ ગોચર ભૂમિથી ભિક્ષા લે એમ જણાવ્યું છે. પંચવસ્તુ (ગા. ૩૦૦) અને પ્ર. સા. (ગા. ૭૪૫) વગેરેમાં જવી, ગન્હા-પ્રત્યાગતા, ગેમૂત્રિકા, પતંગવીથિકા, પેટા, અર્ધપેટા, અત્યંતરશખૂકા અને બાહોશંબૂકા એ ક્રમથી આઠ ગોચરભૂમિ કહી છે. અહીં શબૂકવૃત્તાના જે બે પ્રકાર બતાવ્યા છે તે અનુક્રમે અત્યંતરસંબૂકો અને બાહ્યબૂકા છે. ઋજરી એટલે ઉપાશ્રયના એક તરફની ગૃહણિમાં ઉપાશ્રયથી ક્રમશઃ દરેક ઘરમાં ફરવું.)
(૧૨) જે ગામ વગેરેમાં આ પ્રતિમાધારી છે એમ લોકોને ખબર પડી જાય ત્યાં એક અહોરાત્ર જ રહે, જ્યાં તેવી ખબર ન પડે ત્યાં એક કે બે અહોરાત્ર રહે. (૮)
(આઠમી ગાથાનો ભાવાર્થ પૂર્ણ થયો.) (૧૩) સંથારો, ઉપાશ્રય આદિની યાચના, સ્વઅર્થ સંબંધી શંકાની કે ઘર આદિ સંબંધી શંકાની પૃછા, તૃણ, કષ્ટ આદિની અનુજ્ઞા, સૂત્રાદિ સંબંધી પ્રશ્નને એક કે બે વાર ઉત્તર આ ચાર પ્રસંગે જ બોલે, તે સિવાય મૌન રહે.
(૧૪) સાધુને ત્યાગ કરવા લાયક દોષથી રહિત ધમશાલા, ખુલ્લું ઘર અને કાર વગેરે વૃક્ષની નીચે એમ ત્રણ સ્થાને રહે. (૯)
[નવમી ગાથાને અર્થ પૂર્ણ થયો.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WY