________________
ગાથા ૭
૧૮ ભિક્ષુપ્રતિમા-પંચાશક
: ૩૩૩ :
માસિકી પ્રતિમામાં નિયમેકઅભિગ્રહ
(૧) ભજનની દત્તિ એક જ હેય. અવિચ્છિન્નપણે(=ધાર તૂટ્યા વિના) એક વખતે પાત્રમાં જેટલું પડે તે એક દત્તિ.
(૨) પાણીની પણ એક જ દત્તિ હોય.
(૩) આ સાધુને કેટલી દતિ છે તે ક્યાં ખબર ન પડી હોય ત્યાંથી ભિક્ષા લે.
(૪) પૂર્વોક્ત સાત એષણામાં પ્રારંભની બે એષણા સિવાય પાંચ એષણામાંથી કોઈ એક એષણાથી આહાર લે.
(૫) લેપ રહિત આહાર લે.
(૬) જે આહારને ભિખારી વગેરે યાચક લેવાની ઈચ્છાવાળા ન હોય તે આહાર લે. [ અર્થાત ભિખારી વગેરે
જ્યારે લેવા આવતા હોય ત્યારે ન લે. તે સિવાયના કાળમાં લે જેથી તેમને અંતરાય ન થાય. (જુઓ દ.શ્ર અ. હની ચૂર્ણિ].
(૭) જે આહારને માલિક એક જ હોય તે આહાર લે. [અનેકની માલિકીવાળો આહાર લેવાથી જે આપે તે સિવાયના બીજાઓને અપ્રીતિ થવાનો સંભવ છે.] * પ્રતિમાધારીને દ્રવ્યાદિ ચાર પ્રકારના અભિગ્રહ હોય છે. તેમાં અહીં આપેલા નંબરમાં ૬ સિવાય ૧ થી ૭ નંબર સુધી દ્રવ્યાભિગ્રહ છે. ૬ અને ૮ નબર ભાવ અભિગ્રહ છે. ૯ નંબર ક્ષેત્ર અભિગ્રહ છે. ૧૦ નંબર ભાવ અભિગ્રહ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org