________________
ગાથા ૭થી૧૧
૧૮ ભિક્ષપ્રતિમ-પંચાશક : ૩૩૧ :
ઉપર એટલે ગાય કે તe
એટલે ગૃહસ્થ લગભગ ઉપયોગ કરી લીધું હોય તેવું વસ્ત્ર. ઉપમુક્તપ્રાય વસ્ત્ર લેવું તે ઉ૫ભુક્તપ્રાયા એષણા. (૪) ઉઝિતધર્મ એટલે ગૃહસ્થને પિતાના ઉપયોગમાં લેવાનું ન હોય=કોઈને આપી દેવાનું હોય કે તજી દેવાનું હોય તેવું વસ્ત્ર. ઉઝિતધર્મ વસ્ત્ર લેવું તે હજિઝતધમાં એષણા.
બૃહત્કપ ગાથા ૬૦માં ઉપમુક્તપ્રાયા એષણાના સ્થાને અંતરા એષણ કહી છે. અંતરા એટલે વચ્ચે. ગૃહસ્થ નવું વસ્ત્ર પહેરીને જુનું વસ્ત્ર મૂકી દેવાની ઈચ્છા કરે, પણ હજી મૂકયું ન હોય, તેટલામાં વચ્ચે ( મૂકવાની ઈચ્છા અને મૂકવું એ બેની વચ્ચે) જ જુનું વસ્ત્ર માગે તે અંતરા એષણા.) गच्छे विणिक्खमित्ता, पडिवजइ मासियं महापडिमं । दत्तेग भोयणस्सा, पाणस्सवि एग जा मासं ॥ ७ ॥ आईमज्झवसाणे, छग्गोयरहिंडगो इमो यो । ગાકારાવાસી, જ સુઇ શા || ૮ || जायण-पुच्छा- ऽणुण्णावण-पण्हवागरणभासगो चेव । आगमणवियडगिहरुक्खमूलगावासयतिगोत्ति ॥ ९ ॥ पुढवीकट्ठजहऽस्थिण्णसारसाई ण अग्गिणो बीहे ।
દારુ પાય, Isamg તgિ a | ૨૦ | जत्थऽत्थमेइ सुरो, न तओ ठाणा पयंपि संचरइ । पायाइ ण पक्खालइ, एसो वियडोदगेणावि ॥ ११ ॥
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org